Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૬૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૪-૧૫
ગાથા -
તે સિદ્ધપણઇ વલી ઊપજઈ, કેવલભાવઇ છઇં તેલ રે, વ્યય ઉતપતિ અનુગમથી સદા, શિવમાંહિ તિય લક્ષણ એહ રે.
જિન લ/૧પણા ગાથાર્થ :
તે સંઘયણાદિક ભવના ભાવથી જે કેવળજ્ઞાન નાશ પામે છે તે, સિદ્ધપણે વળી ઊપજઈ= સિદ્ધવળજ્ઞાનપણે ઉત્પન્ન થાય છે. તેહ કેવળજ્ઞાન, કેવળજ્ઞાનભાવે છે કેવલજ્ઞાનભાવે ધ્રુવ છે. આ રીતે, વ્યયથીeભવસ્થ કેવળજ્ઞાનના વ્યયથી, ઉત્પત્તિથી સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી, અને અનુગમથી કેવળજ્ઞાનભાવરૂપ અનુગમથી, સદા=હંમેશાં, મોક્ષમાંહે એ ત્રણ લક્ષણ છે. I૯/૧૫ll ટબો:
તે-સિદ્ધપણઈ-સિદ્ધકૈવલજ્ઞાનપણઈ ઊપજઈ. તેહ જ-કેવલજ્ઞાનભાવ છઈ-ધ્રુવ છઈ. એ મોક્ષગમનસમાઈ જે વ્યવ-ઉત્પતિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાંમોક્ષમાંહિં ત્રણ ૩. લક્ષણ હોઈ. સાથે
"जे संघयणाईआ, भवस्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमए, ण होति विगयं तओ होइ ।।२-३५।। सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्यपज्जाओ ।
વેવનમાવં તુ પડુબૂ, વર્ના કા સુરે” iાર-રૂદ્દા એ ભાવ લેઈનઈ “વનનાળે વિદેપUત્તે, મવસ્થવર્નનાળે ય સિદ્ધવનનાળે ” ઈત્યાદિસૂત્રિ ઉપદેશ છઈ. II૯/૧પ બાર્થ -
તે=જે ભવસ્થ કેળળજ્ઞાતપર્યાય નાશ પામે છે તે, સિદ્ધપણે=સિદ્ધકેવલજ્ઞાતપણે, ઉત્પન્ન થાય છે. તેહ જ=ભવસ્થકાળમાં અને સિદ્ધસ્વકાળમાં વર્તતું કેવળજ્ઞાન જ, કેવળજ્ઞાનભાવથી છે= કેવળજ્ઞાનભાવથી ધ્રુવ છે. એ મોક્ષગમનના સમયમાં જે વ્યય-ઉત્પત્તિ થાય=ભવસ્થ કેવળજ્ઞાનનો વ્યય અને સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ, તત્પરિણત=વ્યય અને ઉત્પત્તિપરિણત, એવાં સિદ્ધ દ્રવ્યના અતુગમથી–સિદ્ધદ્રવ્યતા અનુસરણથી, શિવમાં=મોક્ષમાં, ત્રણ લક્ષણ હોય ભવસ્થ કેવળજ્ઞાનનો તાશ-સિદ્ધસ્થ કેળળજ્ઞાનની ઉત્પત્તિ અને કેવળજ્ઞાનભાવરૂપ ધ્રુવથી યુક્ત સિદ્ધાવસ્થામાં સિદ્ધદ્રવ્યના અનુગમથી મોક્ષમાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણની પ્રાપ્તિ છે–પ્રતિક્ષણ મોક્ષમાં ઉત્પાદવ્યયધીવ્ય ત્રણ લક્ષણની પ્રાપ્તિ છે. જે બે ગાથા,

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426