________________
зцо
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ / ગાથા-૧૨ કહે કે યો નષ્ટ: ઇત્યાદિ ભૂતાદિક પ્રત્યય ન કહેવાય અને ન ધાતુનો અર્થ નાશ અને ઉત્પત્તિ-એ બે લઈને તેની ઉત્પત્તિના કાલત્રયનો અવયં સંભવતો કહેવાય તેથી ઘટમાંથી મુગટ થાય છે ત્યારે ઘટના નાશને કહેનાર નસ્ ધાતુ છે તેનો અર્થ ઘટનો નાશ અને મુગટની ઉત્પત્તિ-એ બેને તૈયાયિક ગ્રહણ કરે છે અને મુગટની ઉત્પત્તિથી માંડીને મુગટના નાશ સુધી કાલત્રયનો અવય સંભવે છે એમ કહે છે.
આમ કહેતાં=ન ધાતુના બે અર્થ કરીને જે અર્થ કહ્યો એમ કહેતાં, નથિ સમયે નષ્ટ એ પ્રયોગ ત થાય, જે માટે, ‘તે કાળે ન સમયે, નાશની ઉત્પત્તિનું અતીતત્વ નથી એમ નાશવ્યવહારનું સમર્થન જો કરો છો'=એ પ્રમાણે નાશમાં નર, નર્ટ, નસ્થતિ એ રૂપ ત્રણકાળનું સમર્થન જો તૈયાયિક કરે છે=જ્યારે ઘટ નાશ પામે છે તે પ્રથમ ક્ષણે ‘નથ’ કહેવાય, ત્યારપછી બીજી ક્ષણથી “નઃ' કહેવાય અને ઘટ નાશ પામ્યો તેના પૂર્વે ‘
નતિ ' એ પ્રમાણે કહેવાય એમ તૈયાયિક ત્રણ કાળનું સમર્થન કરે છે, તો “વ્યવહારથી ક્ષણસંબંધમાત્ર ઉત્પત્તિ કહો, ત્યાંaઉત્પત્તિને ક્ષણસંબંધમાત્રથી સ્વીકારી ત્યાં, પ્રાર્ અભાવધ્વંસના કાલત્રયથી કાલત્રયનો અવય સમર્થન કરે=મુગટની ઉત્પત્તિ પૂર્વે મુગટનો જે પ્રાર્ અભાવ હતો તેનો મુગટઉત્પત્તિકાળમાં જે ધ્વંસ છે તે કાલત્રયમાં અવયરૂપે રહે છે એમ સમર્થન કરો” એમ ગ્રંથકારશ્રી તૈયાયિકને કહે છે.
અને જો એમ વિચારશોત્રતૈયાયિક જો આમ વિચારે, કે “ઘટના વર્તમાનતાદિકમાં જેમ પટનો વર્તમાનતાદિકનો વ્યવહાર ન થાય, ઘટધર્મવર્તમાનત્વાદિકમાં ઘટવર્તમાનતાદિકનો વ્યવહાર ન થાય, તેમ તાશરૂપ ઉત્પત્તિના વર્તમાનતાદિકમાં=સ્યાદ્વાદી નાશરૂપ જ ઉત્પત્તિ સ્વીકારે છે પરંતુ નાશ અને ઉત્પત્તિને પૃથફ સ્વીકારતો નથી તેથી નાશરૂપ ઉત્પત્તિના વર્તમાનતાદિકમાં, નાશના વર્તમાનતાદિકનો વ્યવહાર ન થાય અર્થાત્ નાથ, નદ:' ઇત્યાદિક વ્યવહાર ન થાય" એમ જો તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ક્રિયાનિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ, અતીતત્વને લઈને=ક્રિયારૂપ પરિણામને આશ્રયીને વર્તમાનત્વ અને ક્રિયાના નિષ્ઠારૂપ પરિણામને આવીને અતીતત્વને લઈને, “નથતિ, નટ, ૩ ૪ત્પનઃ' એ વિભક્ત વ્યવહારનું સમર્થન કરો=ઘટના નાશથી મુગટ ઉત્પન્ન થાય છે ત્યારે ક્રિયાના પરિણામને લઈને દો નતિ' અને ઘટના નાશની ક્રિયાના નિષ્ણારૂપ પરિણામને લઈને ‘પદ નદઃ' અને મુગટની ઉત્પત્તિરૂપ ક્રિયાના પરિણામને લઈને “મુછાતો સત્યતે” અને મુગટની ઉત્પત્તિની ક્રિયાના નિષ્ણારૂપ પરિણામને લઈને “મુદો ડનઃ' આ પ્રકારના વિભક્ત વ્યવહારનું સમર્થન તૈયાયિકે કરવું જોઈએ.
આથી જ=ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને આશ્રયીને એક સમયમાં વર્તમાનત્વ અને અતીતત્વ સ્યાદ્વાદી ગ્રહણ કરી શકે છે આથી જ, ક્રિયાકાળ-તિષ્ઠાકાળના યોગપદ્ય યુગપદતી, વિવેક્ષાથી સામાન, સત્યર્ન, વિકાછ, વિતમ્ એ સૈદ્ધાતિક પ્રયોગ સંભવે.
આ રીતે સ્યાદ્વાદીના મતાનુસાર ઉત્પત્તિરૂપ નાશને સ્વીકારવા છતાં ભૂતાદિ કાલત્રયનો વ્યવહાર સંગત થઈ શકે છે તે બતાવ્યું. હવે તૈયાયિકના મતાનુસાર નાશ પામતો હોય ત્યારે નદ:' પ્રયોગ ન થાય તેથી શું દૂષણ પ્રાપ્ત થાય તે ગ્રંથકારશ્રી બતાવે છે –