________________
૩૩૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૭-૮ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી પદાર્થ ધ્રુવ જ દેખાય છે, અધ્રુવ નહીં અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી પદાર્થમાં પર્યાયો પ્રતિક્ષણ પરિવર્તન પામતા દેખાય છે. માટે પદાર્થમાં પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી ઉત્પાદવ્યય દેખાય છે અને દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી ધ્રુવતા દેખાય છે તેમ જ સ્વીકારવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે, બૌદ્ધ દર્શનમાં ચાર મતો છે. (૧) સોત્રાંતિક (૨) વૈભાષિક (૩) યોગાચાર (૪) માધ્યમિક. આ ચારેય મતો પર્યાયાસ્તિકનયને આશ્રયીને પ્રવર્તે છે. તેમાં ઋજુસૂત્રનયને આશ્રયીને સોત્રાંતિક મત, શબ્દનયને આશ્રયીને વૈભાષિકમત, સમભિરૂઢનયને આશ્રયીને યોગાચાર મત અને એવંભૂતનયને આશ્રયીને માધ્યમિક મત પ્રવર્તે છે એ પ્રમાણે ટીકાકારશ્રીએ “સમ્મતિ' ગ્રંથમાં કહેલ છે. II૯/ળા
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ એક જ સમયમાં ઘટનાશ, મુગટઉત્પત્તિ અને સુવર્ણની અવસ્થિતિના દાંતથી દરેક પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ છે તેમ સ્થાપન કર્યું. તે વચનમાં તૈયાયિકના વચનથી આવતા વિરોધનો પરિહાર કરવા અર્થે તૈયાયિકનો મત બતાવીને તેનું નિરાકરણ કરે છે – ગાથા -
ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, ઘટ એક જ રૂપ હેત રે;
એકાંતભેદની વાસના, નાયિ પણિ કિમ દેત રે ? જિન II૯/૮ ગાથાર્થ :
ઘટનાશ અને મુગટ ઉત્પત્તિનો એક જ રૂપે ઘટ હેતુ છે. એકાંતભેદની વાસના ઘટનાશ અને મુગટઉત્પત્તિમાં એકાંતભેદની વાસના, નૈયાયિક પણ કેમ દેત? કેમ આપે છે? અર્થાત્ એકાંતભેદની વાસના ઉચિત નથી. II III ટબો:
ઈમ-શંકાદિકાર્યદ્રથનઈ ભેદઈં-ઉત્પાદ, વ્યય, ધવ્ય-એ ૩ લક્ષણ-વસ્તુમાંહિંસાળાં પણિ-અવિભક્ત દ્રવ્યપણઈ-અભિન્ન થઈ. ગત -હેમઘટનાશાભિન્ન-હેમમુકુર્તાત્પતિનઈં વિષઈ હેમઘટાવાવવિભાગાદિક હેતુ થઈ. ગત વર-મહાપટનાશાભિનખંડપzત્પતિ પ્રતિ-એકાદિતતસંગાપગમ હેતુ છઈ. ખંડપટૐ મહા-પટનાશની હેતતા કલ્પિઈ, તો મહાગીરવ થાઈ, ઈમ-જાણ છે લાઘવપ્રિય નૈયાયિક નાશત્પતિનાં એકાંતભેદની વાસના કિમ દેઈ કઈ? તેહનું મત કઈં જ
"कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे । "નાનાથવં ચત્ર, તે પક્ષ તુ સહામ" III II૯/૮