________________
૨૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૮| ગાથા-૨૨-૨૩ વ્યવહારનિરપેક્ષ એવો નિશ્ચયનય દુર્નય બને. વળી, વ્યવહારનયથી દરેકના આત્મા જુદા છે, તે વ્યવહારનયના સ્વીકારમાં પણ ગૌણરૂપે નિશ્ચયનયના અભેદનો સ્વીકાર છે તેથી “જે ગૌણરૂપે સ્વીકારીએ તે ઉપચારથી છે' તેમ કહેવાય. માટે વ્યવહારની દૃષ્ટિથી અનેક આત્મા હોવા છતાં ઘણી વ્યક્તિનો અભેદ જે નિશ્ચયનય કહે છે તે ઉપચારથી પ્રાપ્ત થાય.
વળી, સ્યાદ્વાદની દૃષ્ટિથી વસ્તુ દ્રવ્યપર્યાય ઉભયરૂપ છે તેથી આત્મા દ્રવ્ય છે અને સામાયિક તેનો પર્યાય છે અને વ્યવહારનયથી કહેવામાં આવે કે, મોહથી અનાકુળ એવો આત્માનો પરિણામ સામાયિક છે ત્યારે આત્માનો અને સામાયિકનો ભેદ પ્રાપ્ત થાય. વળી, વ્યવહારનય આત્માને સામે રાખીને ભેદ સ્વીકારે છે ત્યારે પણ ગણરૂપે આત્મા અને સામાયિકનો અભેદ સ્વીકારે છે આથી જ તે વ્યવહારનય નિશ્ચયસાપેક્ષ બને છે અને “જે ગૌણરૂપે સ્વીકાર હોય તે ઉપચારથી છે' તેમ કહેવાય. માટે “નિશ્ચયનયનું વચન ઉપચારથી નથી તેમ એકાંતે કહી શકાય નહીં. I૮/રા અવતરણિકા:
ગાથા-૨૨માં શ્વેતાંબર સંપ્રદાયને અભિમત એવાં નિશ્ચયનયના કયા કયા વિકલ્પો છે તે બતાવ્યા. હવે વ્યવહારનયતા કથા કયા વિકલ્પો છે તે બતાવે છે – ગાથા :
જેહ ભેદ છઇ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય;
કાર્ય-નિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે. પ્રાણીe Il૮/૨all ગાથાર્થ :
(૧) જે વિગતિનો=વ્યક્તિનો, ભેદ છે (૨) જે ઉત્કટ પર્યાય છે, (૩) જે કાર્ય નિમિત અભિન્નતા કાર્યની કારણ સાથે અભિન્નતા, એ વ્યવહારનયના ઉપાય છે=વ્યવહારનયનાં વચન છે. II૮/ર૩II ટબો:
જેહ વ્યક્તિનો ભેદ દેખાડિઈ, “અનેકનિ દ્રવ્યાધિ, અને નીવાર ઈત્યાદિ રીતિ, તેવ્યવહારનયનો અર્થ. તથા-ઉત્કટ પર્યાય જાણીઈં, તે પણિ-વ્યવહારનયર્નો અર્થ. ગર
–“છિયા પંવવો પમરે, વવહાર પણ નવ" () ઈત્યાદિ-સિદ્ધાંત પ્રસિદ્ધ થઈ. તથા-કાર્યનઈં નિમિત કહતાં-કારણ, એર્તાનઈં અભિન્નપણું કહિઈ, તે પણિવ્યવહારનયનો ઉપાય છઈ-જિમ “માધુર્ઘત ઈત્યાદિક કહિઈ, ઈમ-“જિર્તિદાતે, uિs અવંતિ” ઈત્યાદિક વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છÚ. ll૮/૨૩/ ટબાર્થ :-
(૧) જે વ્યક્તિનો ભેદ દેખાડે અર્થાત કહે કે અનેકનિદ્રા અનેક દ્રવ્યો છે, અને નીવા =અનેક