________________
૨૭૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧પ ભાવાર્થ :
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, સાત નયોથી દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષયભેદ નથી માટે સાત નયોથી પૃથફ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સ્વીકારી શકાય નહીં. ત્યાં કોઈક જિજ્ઞાસુને શંકા થાય છે કે, જેમ સાત નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય અંતર્ભાવ પામે છે તેમ નગમનયનો વિષય પણ સંગ્રહનય અને વ્યવહારનયમાં અંતર્ભાવ પામે છે; કેમ કે નગમનય સામાન્ય અને વિશેષ એમ બે ભેદવાળો છે અને તેમાંથી સામાન્ય નૈગમન સંગ્રહનયમાં અંતર્ભાવ પામે છે અને વિશેષનૈગમનય વ્યવહારનયમાં અંતર્ભાવ પામે છે માટે જેમ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને સાત નયથી પૃથક સ્વીકારી શકાય નહીં તેમ નૈગમનને સંગ્રહનય અને વ્યવહારનયથી પૃથક સ્વીકારી શકાય નહીં, માટે છે જ નયો સ્વીકારવા પડે. આવી શંકાને ટાળવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા -
સંગ્રહ નઈ વ્યવહારથી રે, નૈગમ કિહાંઇક ભિન્ન;
તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે. પ્રાણી II૮/૧પણા ગાથાર્થ :
સંગ્રહનયથી અને વ્યવહારનયથી નૈગમનય કોઈક સ્થાનમાં ભિન્ન છે. તિણ તે કારણથી, તે નગમનય, તેહથી સંગ્રહાયથી અને વ્યવહારનયથી અલગ છે જુદો છે. એતો દોઈ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-બંને નય, અભિન્ન છે=નગમાદિ સાત નયથી અભિન્ન છે. II૮/૧પII ટબો:
થાપિ-સંગ્રહના, વ્યવહારનામાંહિ જ સામાન્ય, વિશેષ ચર્ચાૐ નગમનથ ભલઈ છઈ, તેં પણિ-કિહાંઈક પ્રદેશાદિ દષ્ટાંતસ્થાનઈં ભિન્ન થાઈ છd.
૩ ૨ - "छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो ।
ત િર સ ય પક્ષો, સો વેવ ધ વેવ સત્તળું" TIRI ત્યાદિ () તે માર્ટિ-કિહાંઈક ભિન્ન વિષથપણાથી નૈગમન ભિન્ન કહિ. એ ત-૨ નથદ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક-શૈગમાદિકનથથી અભિન્નવિષય છઈ, તેં તે અલગા કરિનઈ નવ ભેદ નયના કિમ કહિઈ? 1/૮/૧પા. ટબાર્થ -
યદ્યપિ=જો કે, સંગ્રહાયમાં અને વ્યવહારનયમાં જ સામાન્ય અને વિશેષ ચર્ચાથી=સામાન્યગ્રહણ અને વિશેષગ્રહણથી, નૈગમનથ ભલે છે=સંગ્રહાયમાં અને વ્યવહારનયમાં અંતભવ પામે છે, તોપણ