________________
૧૮૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫/ ગાથા-૬-૭ તે સર્વ દ્રવ્યાર્થિકનયના વિષયો તેનો પરિકર કહેવાય. વળી, દ્રવ્યાર્થિકનય ઉપચારથી ભેદ સ્વીકારે છે, તે મુખ્યવૃત્તિની જેમ તે નયનો પરિકર કહેવાય નહીં, ફક્ત તે નય ઇતર અંશનો પ્રતિક્ષેપ કરતો નથી. તેથી ઇતર નયનો વિષય તેનો પરિકર નહીં હોવા છતાં “નિષિદ્ધ અનુમત' એ ન્યાયથી ઇતર નયના વિષયમાં તે નયનો સ્વીકાર છે, અને દ્રવ્યાર્થિકનય પોતાના પરિકરભૂત સર્વ કથન ગૌણરૂપે સ્વીકારતો નથી, પરંતુ સાક્ષાત્ તેનું સમર્થન કરે છે.
આ પ્રકારનો માર્ગ=નયવિચારથી ભેદ-અભેદનો વ્યવહાર સંભવે છે અને ન વિચારથી ઉપચાર પણ સંભવે છે એ પ્રકારનો માર્ગ, શ્વેતાંબરને માન્ય એવો શાસ્ત્રસિદ્ધ જાણવો. પાકા અવતારણિકા -
દ્રવ્યગુણપર્યાયના વિષયમાં નયદષ્ટિથી ભેદભેદ કઈ રીતે સંભવે છે ? અને પ્રમાણદષ્ટિથી ભેદભેદ કઈ રીતે સંભવે છે ? તે અત્યારસુધી બતાવ્યું. હવે એ માર્ગને છોડીને દિગંબરો ઉપાય વગેરેની કલ્પના કરે છે તે બતાવીને તે કઈ રીતે સંગત નથી ? ઈત્યાદિ બતાવવા માટે કહે છે – ગાથા -
છાંડી મારગ એ સમો, ઉપનય મુખ જે કલ્પઈં રે;
તેહ પ્રપંચ પણિ જાણવા, કહઈ, તે જિમ જાઈ રે. ગ્યાન આપવા ગાથાર્થ :
એ સમો=પ્રસ્તુત ટાળમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ સમાન, માર્ગને છોડીને, જે દિગંબરછાલ, ઉપનયમુખ=ઉપનય વગેરે, કલ્પના કરે છે, તે પ્રપંચ પણ તે વિસ્તાર પણ, જાણવા માટે કહીએ છીએ=પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રી કહે છે.
કઈ રીતે કહે છે ? તે કહે છે –
તે દિગંબર બાલ, જિમ જuઈં=જેમ બોલે છે, તેમ કહે છે એમ અન્વય છે. પ/૭ળા રબો -
એ સર્મો માર્ગ છાંડી કરીનઈ, ર્જ-દિગંબર બાલ-ઉપચારાદિ ગ્રહવાનઈં કાજિ ઉપના પ્રમુખ કલ્પઈં છઇં, તે પ્રપંચ-શિષ્યબુદ્ધિધંધન માત્ર. પણિ-સમાન તંત્ર સિદ્ધાંત છઈ, તે માટઈ જાણવાનઈ કાર્જિ કહિઈં; જિમ-તે જલ્પઈં છઈ-સ્વપ્રક્રિયાઈ બોલર્જી છઈ. પિ/રા
ટબાર્થ -
એ સમો માર્ગ–અત્યાર સુધી નય-પ્રમાણ દૃષ્ટિથી દ્રવ્યગણપર્યાયનો ભેદ અને અભેદ કઈ રીતે છે? તે બતાવ્યું તે સમાન માર્ગ, છોડી કરીને, જે દિગંબરવાલ, ઉપચારાદિ ગ્રહવાને માટે પૂર્વમાં