________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬/ ગાથા-૧૫-૧૬
૨૨૫ વળી, એવંભૂતનય સમભિરૂઢનય કરતાં સૂક્ષ્મ જોનાર હોવાથી ઘટન ક્રિયાવાળા ઘટને પણ ક્રિયા ના કરતો હોય ત્યારે ઘટ શબ્દથી વાચ્ય સ્વીકારતો નથી અને ઘટવેષ્ટાયામ્' એ પ્રકારની શબ્દની વ્યુત્પત્તિથી
જ્યારે પનિહારી તે ઘટમાં પાણી ભરીને મસ્તક પર મૂકીને લાવતી હોય ત્યારે તે ચેષ્ટાને આશ્રયીને તે ઘટમાં ઘટન ક્રિયા છે એમ કહે છે અને જ્યારે તે ઘટ તે ચેષ્ટા ન કરતો હોય ત્યારે સમભિરૂઢનય તેને ઘટ શબ્દથી વાચ્ય સ્વીકારે છે છતાં તે ઘટમાં ક્રિયાની પરિણતિ નહીં હોવાને કારણે એવંભૂતનય તે ઘટને ઘટ શબ્દથી વાચ્ય સ્વીકારતો નથી.
વળી, રાજા શબ્દની વ્યુત્પત્તિ છે કે “ચામરાદિથી શોભે તે રાજા'. તેથી પર્ષદામાં બેઠેલા હોય, ચામરાદિ વીંઝાતા હોય ત્યારે જ એવંભૂતનય તેને રાજા કહે છે અને જ્યારે તે રાજા સ્નાનાદિ કરતો હોય કે સૂતેલો હોય ત્યારે એવંભૂતનય તેને રાજા કહેતો નથી.
આ રીતેeગ્રંથકારશ્રીએ પાંચમી ઢાળની ગાથા-૮થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, દિગંબર પ્રક્રિયા અનુસાર નવ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રાપ્ત થયા. વળી, પ્રભૂત શબ્દથી તેવા અન્ય ભેદો પણ જાણી લેવા. II૬/૧પો.
અવતરણિકા :| દિગંબર પ્રક્રિયા અનુસાર નવ નયના ભેદો બતાવ્યા પછી હવે ઢાળનો ઉપસંહાર કરતાં કહે છે –
ગાથા :
નવઈ નય ઈમ કહિયા, ઉપનય તીન કહિ સાર રે;
સાચલો ચુતઅરથ પરખી, લહો ના વિસ્તાર રે. બહુo II૬/૧૬ના ગાથાર્થ :- .
• ઈમઆ રીતે નવ નય કહ્યા, ત્રણ ઉપનય કહીએ છીએ. સાયો મૃત અર્થ પરખી દિગંબરોએ કરેલા અથમાંથી જિનવચનાનુસાર જે સાચો શ્રત હોય તેનો અર્થ પરખીને, યશનો વિસ્તાર પામો. ૬/૧૬ ટબો:
ઈમ નવાઈ નથ કહિયા. હિવઈ ૩ ઉપના દિગંબર પ્રક્રિયાઈ કહિશું છઈ. એહમાંહિ સાચ શ્રતનો અર્થ પરખી કરીનઈં બહુશ્રુતપણાના વશન વિસ્તાર પામ. “નીનાં સમીપે નયા” Ils/૧કા બાઈ - - આ પ્રમાણે નવ નવ કહ્યા. હવે દિગંબરની પ્રક્રિયા અનુસાર ત્રણ ઉપાયો કહીએ છીએ. એમાંથી દિગંબરની પ્રક્રિયામાંથી, સાચો શ્રતનો અર્થ જિનવચનાનુસાર શ્રુતનો અર્થ, પરખી કરીને, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર પામો.