________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧/ ઢાળ-૭ | ગાથા-૧ થી ૪
K ઢાળ
પૂર્વની ઢાળ સાથેનું જોડાણ -
પૂર્વમાં દિગંબર પ્રક્રિયા અનુસાર નવ નડયો અને તેના ભેદો બતાવ્યા અને પૂર્વની ઢાળના અંતે કહ્યું કે, દિગંબરની પ્રક્રિયા અનુસાર ત્રણ ઉપનયો કહીએ છીએ. તેથી હવે તે ત્રણ ઉપનયો ક્રમસર બતાવે છે –
અવતરણિકા :
ઉપનયના ત્રણ ભેદમાંથી ઉપનયનો પ્રથમ ભેદ ગાથા-૧થી ૪ સુધી બતાવે છે – ગાથા :
સદભૂત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં;
ધર્મ-ધર્મિના ભેદથી એ. ll૭/૧ ગાથાર્થ :
તિહાં ત્રણ પ્રકારના ઉપનયમાં, પ્રથમ ભેદsઉપનયનો પ્રથમ ભેદ, ધર્મ-ધર્મના ભેદથી, સભૂતવ્યવહારરૂપ છે. I૭/૧il ટબો:
તિહાં-સદભૂત વ્યવહાર-પ્રથમ ઉપનયનો ભેદ. તે-ધર્મ અનઈં ધર્મિ-સ્નેહના ભેદ દેખાડવાથી હઈ. ૭િ/૧ALL ટબાર્થ -
તિહાંaઉપનયના ત્રણ ભેદમાં, સદ્દભૂત વ્યવહાર, પ્રથમ ઉપનયનો ભેદ છે. તે ધર્મ અને ધર્મી, તેના ભેદ દેખાડવાથી થાય છે. ll૭/૧ અવતરણિકા -
સદ્ભૂતવ્યવહારના જ હવે બે ભેદ બતાવે છે – ગાથા -
શુદ્ધ, અશુદ્ધ-દ્વિભેદ, શુદ્ધ-અશુદ્ધના;
તેહ અરથના ભેદથી એ. I૭/શા ગાથાર્થ :
શુદ્ધ, અશુદ્ધ-બે ભેદ=સભૂત વ્યવહારના શુદ્ધ, અશુદ્ધ-બે ભેદ, તે શુદ્ધ-અશુદ્ધના અર્થના ભેદથી શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ભેદથી, છે. I૭/રા