________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૯-૧૦
૨૫૯ નૈગમાદિ સાત નય પરમાર્થથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયના ભેદો છે એમ ફલિત થાય છે. માટે દિગંબરો તત્ત્વાર્થસૂત્રમાં બતાવેલ સાત નયોથી પૃથક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયને ગ્રહણ કરીને જે નવ ભેદો કહે છે તે અસંબદ્ધ વિભાગ છે.
વસ્તુતઃ જેમ, જીવનો વિભાગ કરતી વખતે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય કહ્યા પછી ત્રસ, સ્થાવર ભેદને ગ્રહણ કરીને જીવન સાત ભેદો છે તેમ કહેવું, તે વિભાગની મર્યાદાથી વિપરીત છે, તેમ, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને ઉમેરીને નવ નયો કહેવા તે અસંબદ્ધ વિભાગ છે એ પ્રમાણે વિભાગની મર્યાદામાં ચતુર પુરુષે વિચારવું જોઈએ. ll૮/II
અવતરણિકા :
દિગંબરના નવ નવો સંગત નથી એમ તત્વાર્થસૂત્રના વચનથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું. હવે યુક્તિથી પણ તવ તયોનો વિભાગ સંગત નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
પwયત્વ દ્રવ્યારથો રે, જો તુહે અલગા દિ6;
અપ્રિયણપ્રિય ભેદથી રે, કિમ ઇગ્યાર ન ઇઠ રે. પ્રાણીII૮/૧ના ગાથાર્થ -
જો તમે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક અલગ જોયા=સાત નયોથી જુદા જોયા, તો અર્પિતઅનર્પિત ભેદથી અગિયાર નયો કેમ ન ઇચ્છથા? Il૮/૧૦ll ટબો :
ઈમર્થં કરતાં-પર્યાયાર્થ, દ્રવાર્થ ના -તુણ્ડ અલગા દીઠા, અનઈં ૯ ના કહિયા. ત-અર્પિત, અનપિંત ના અલગા કરીનઈ, ૧૧ નય કિંમ ન વાંછયા? ૮િ/૧૦પ. બાર્થ -
ઇમર્શ કરતાંદિગંબરોએ નવ યોને વિભાગ કર્યો એમ કરતાં, પર્યાયાર્થિકનથ અને દ્રવ્યાર્થિકાય જો તમે જુદા જોયા અને તવ જયો કહ્યા, તો અર્પિતનય અને અર્પિતનય જુદા કરીને ૧૧ નય કેમ ન વાંછયા? I૮/૧૦૫ - -
ભાવાર્થ :
પદાર્થને જોવાની જેટલી દૃષ્ટિઓ છે તે સર્વ નયવચન છે. વળી, દ્રવ્યને જોનારી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય છે અને પર્યાયને જોનારી દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય છે અને જગતમાં દરેક પદાર્થો દ્રવ્ય-પર્યાયરૂપ છે. તેના સ્વરૂપને બતાવવા માટે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય પ્રવર્તે છે. તે નયથી પદાર્થના પૂર્ણ સ્વરૂપનો બોધ થાય છે.