________________
૨૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૪ રબો -
ઈમ-અંતર્ભાવિત કહતાં-સાત માંહિ ભલ્યા, જે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક-સ્નેહનઅલગ ઉપદેશ કિમ. કરિઓ ? જો, ઈમ કહસ્ય-મતાંતરઈ-પાંચ નય કહિશું કહ્યું, તેહમાં-બે નયા ભલ્યા; તેહનો-સાત નથી કરતાં જિમ-અલગ ઉપદેશ છઇં, તિમ આહ્મારઈ-દ્રવ્યાર્થિક, પર્યાયાચિકનો અલર્ગો ઉપદેશ હુસ્પઈ તો-શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઈ જિમ વિષયભેદ છઈ, તિમ-દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકન સાત નવથી ભિન્ન વિષય દેખાડ. ત્રણ નાનઈં એક સંજ્ઞાૐ સંગ્રહી પાંચ નય કહિયા છઇં, પણિ-વિષય ભિન્ન છઈ. ઈહાં-વિષયભિન્ન નથી. જે-દ્રવાર્દિકના દશ ભેદ દેખાડ્યા, તે-સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિં આવઈ. - ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યાર્ત-સર્વ ઉપચરિતાનુપચરિતવ્યવહાર-શુદ્ધાશુદ્ધ સૂત્રાદિકમાંહિ આવશું. “જોનિવ' વાવહૈં વિષાર્મદઈ ભિન્ન નથ કહિછે, ત-“ચાલચેવ, નાચેવ” ઈત્યાદિ સપ્તભંગી મળે ર્કોટિ પ્રકારઈ અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નથપ્રક્રિયા ભાંજઈ, એ-પંડિતઈં વિચારવું. II૮/૧૪ ટબાર્થ :
આમ=ગાથા-૧૨, ૧૩માં બતાવ્યું, એ પ્રમાણે, અંતભવ કહેતાં સાત વયમાં ભળેલા, જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાધિકતયો છે તેનો જુદો ઉપદેશ કેમ કર્યો ?=દિગંબરોએ જે જુદો ઉપદેશ કર્યો છે તે સંગત નથી. જો એમ કહે=જો દિગંબરો એમ કહે કે, મતાંતરથી પાંચ તયો કહ્યા છે તેમાં બે નય ભળ્યા-તેના સાત તય કરતાં જેમ જુદો ઉપદેશ છેઃપાંચ નય કરતાં સાત નયનું જુદું કથન છે તેમ અમારો દ્રવ્યાધિકાનો અને પર્યાયાધિકનયનો જુદો ઉપદેશ થશે સાત નથી કરતાં જુદું કથન થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તો, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયનો જેમ વિષયભેદ છેઃશબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય પોતપોતાના પૃથફ વિષય બતાવે છે, તેમ દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકાયતો સાત વયથી ભિન્ન વિષય દિગંબરે બતાવવા જોઈએ અને ભિન્ન વિષય નથી માટે નવ તય કહેવા અસંગત છે.
અહીં પ્રશ્ન થાય કે, સાત નય હોવા છતાં પાંચ નય કઈ અપેક્ષાએ કહ્યા છે કે જેથી તેનો ભિન્ન વિષય પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ત્રણ નયને=શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતરૂપ ત્રણ નયને, એક સંજ્ઞાથી સંગ્રહ કરીને પાંચ તય કહ્યા છે પરંતુ એ ત્રણે નયનો વિષય ભિન્ન છે. અહીંયાં=દિગંબરો નવ નો સ્વીકારે છે એમાં, વિષય ભિન્ન તથ-સાત વયથી દ્રવ્યાધિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય ભિન્ન નથી.
અહીં પ્રશ્ન થાય કે, દિગંબરોએ દ્રવ્યાર્થિકનયના દસ ભેદો અને પર્યાયાર્થિકનયના છ ભેદો બતાવ્યા છે તેના બળથી સાત નયો કરતાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય ભિન્ન છે તેમ કહી શકાશે. તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –