________________
૨૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ | ગાથા-૧૪ અવતરલિકા :
હવે શબ્દનય અને સમભિરૂઢનય બતાવે છે – ગાથા :
શબ્દ-પ્રકૃતિ, પ્રત્યયાદિકસિદ્ધ માનાઈ શબ્દ રે;
સમભિરૂટ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે. બહુo lls/૧૪મા ગાથાર્થ :
શબ્દનાય પ્રકૃતિપ્રત્યયાદિ સિદ્ધ એવાં શબ્દને માને કહેવાતા શબ્દથી વાચ્ય અર્થને સ્વીકારે. સમભિરૂટનય વિભિન્ન અર્થક શબ્દને ભિન્ન જ કહે છે. IIS/૧૪TI ટબો :
શબ્દન-તે પ્રકૃતિ, પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પતિસિદ્ધ શબ્દ માનઈં, પણિ-લિંગ, વચનાદિ ભેદઈ અર્થનો ભેદ માનઈ, જિમ-“ત:તરી, તમ્”એ ૩ લિગભેદઈ અર્થભેદ, તથા “બાપા, નનમ્” ઈહાં-એકવચન-બહુવચન ભેદઈ અર્થભેદ. જસૂત્રનથનઈં એ ઈમ કહઈ, જે-“કાલર્ભદઈ અર્થભેદ તું માનઈ છઈ, તેં લિંગાદિર્ભદૐ ભેદ કાં ન માનઈ?” સમભિરૂઢના ઈમ કહઈ જેબભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હઈ. શબ્દનયનઈ એ ઈમ કહઈ, જે- તું લિગાદિર્ભદઈ અર્થભેદ માનઈં છઉં, તો શબ્દભેદઈ અર્થભેદ કાં ન માનઈ?” તૈ-માર્ટિ” ઘટશબ્દાર્થ ભિન્ન, કુંભશબ્દાર્થ ભિન્ન-ઈમ એ માનઈં. એકાર્થપણું પ્રસિદ્ધ છઇં, તે શબ્દાદિનાની વાસના થકી. lls/૧૪ ટબાર્થ -
શબ્દનય તે પ્રકૃતિ મૂળશબ્દરૂપે પ્રકૃતિ અને પ્રત્યયાદિક તે શબ્દને લાગતા પ્રત્યયાદિક, જે વ્યાકરણવ્યુત્પતિસિદ્ધ છે તે શબ્દને માને-તે શબ્દથી વાચ્ય અર્થને સ્વીકારે અર્થાત્ ઘટ, કુંભ ઈત્યાદિક શબ્દભેદથી અર્થભેદ ને સ્વીકારે પરંતુ એક જ અર્થ સ્વીકારે, પણ લિંગવચનાદિના ભેદથીeતે શબ્દના લિંગ અને તે શબ્દના એકવચન-બહુવચનભેદથી, અર્થનો ભેદ માને. જેમ તદા તરી અને તટસ્ એ ત્રણ લિંગના ભેદથી અર્થભેદ માને અર્થાત્ કોઈ એક તળાવના કિનારાને જોઈને કોઈ ત૮: એમ પુલિંગમાં કહે, કોઈ તી એમ સ્ત્રીલિંગમાં કહે, કે કોઈ તટસ્ એમ નપુંસકલિંગમાં કહે તો તે ત્રણ લિંગના ભેદથી વાચ્ય “તળાવના કિનારા રૂપ” વસ્તુ એક હોવા છતાં શબ્દનયની દષ્ટિથી જુદી છે.
વળી, સાપ અને નત માં પણ એકવચન અને બહુવચનના ભેદથી શબ્દનય અર્થભેદ માને અર્થાત્ પાણીને જોઈને કોઈ પુરુષ સાઃ કહે અને અન્ય કોઈ પુરુષ કહે તો તે બંને પ્રયોગમાં