________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ / ગાથા-૧૯
૧૯૯
ગાથા :
પરમભાવગ્રાહક કહિઓ, દસમો ના અનુસારો રે;
ગ્યાનસ્વરૂપી આતમા, ગ્યાન સર્વમાં સારો રે. ગ્યાન આપ/૧લા ગાથાર્થ :
પરમભાવગ્રાહક દસમો ભેદ કહ્યો છે. જેને અનુસાર જે દસમા ભેદરૂપ દ્રવ્યાર્થિકનયને અનુસાર, જ્ઞાનસ્વરૂપી આત્મા છે. આત્મા અન્ય સ્વરૂપ હોવા છતાં જ્ઞાન સ્વરૂપ કેમ કહ્યો ? તેથી કહે છે.
જ્ઞાન સર્વમાં સાર છે=પ્રધાન છે. II૫/૧૯ll ટબો:
દસમ દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિઓ, જે નયનઈ અનુસારઈ-આત્મા જ્ઞાનસ્વરૂપ કહિઈ છઈ. દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિક આત્માના અનંત ગુણ છઈ, પણિ-સર્વમાં જ્ઞાન સાર-ઉત્કૃષ્ટ થઈ. અન્ય દ્રવ્યથી આત્માનોં ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઇં કઈં તે માટિ, શીધ્રપસ્થિતિકપણૐ આત્માનો જ્ઞાન તે પરમ ભાવ છઈ. ઈમ બીજાઈં દ્રવ્યના પરમભાવ-અસાધારણ ગુણ લેવા. “પરમાવદિ દ્રવ્યાર્થિવશ: I પિ/૧૦
ટબાર્ચ -
દ્રવ્યાર્થિકનો દસમો ભેદ પરમભાવગ્રાહક કહ્યો છે. જે તયતા અનુસાર, આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. દર્શન, ચારિત્ર, વીર્ય, લેથાદિક આત્માના અનંત ગુણ છે, પણ સર્વમાં જ્ઞાન સાર છે=ઉત્કૃષ્ટ છે.
સર્વમાં જ્ઞાન કેમ ઉત્કૃષ્ટ છે ? તેથી કહે છે – અચંદ્રવ્યથી આત્માનો ભેદ જ્ઞાનગુણ દેખાડે છે તે માટે, જ્ઞાન ઉત્કૃષ્ટ છે-એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે, આત્માનો જ્ઞાનગુણ ઉત્કૃષ્ટ હોય તો પણ તેને પરમભાવ કેમ કહ્યો? તેથી કહે
શીઘ ઉપસ્થિતિકપણે આત્માનું જ્ઞાન છે તેથી તે પરમભાવ છે. એ રીતે બીજા દ્રવ્યના=આત્માથી અતિરિક્ત પુદ્ગલાદિક દ્રવ્યના, પરમભાવ અસાધારણ ગુણ, લેવા.
ફલિતાર્થ કહે છે –.. પરમભાવગ્રાહક દ્રવ્યાધિક એ દસમો ભેદ છે. પ/૧૦