________________
૦૧૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ / ઢાળ-૬ / ગાથા-૯-૧૦
ટબો :- જિમ કહિઈં-“ભક્ત રાંધિઈં છÚ.” ઈહાં ભક્તના કેતલાઈક અવયવ સિદ્ધ થયા છઈ, અનઈ કેતલાઈક સાધ્યમાન છઈ, પણિ પૂર્વાપરીભૂતાવયવ દિવાસંતાન એક બુદ્ધિ આરોપીનઈં તેહનઈં વર્તમાન કહિઉં છઇં. એ આરોપ સામગ્રી મહિમાઈ ર્કાઈ અવયવની ભૂત ક્રિયા લેઈ, પતિ એ કામઈ સાક્ષી’ એ પ્રયોગ નથી કરતાં.
જે તૈયાયિકાદિક ઈમ કહઈ છઈ, જે “ચરમક્રિયા-વંસ અતીતપ્રત્યય વિષય સ્નેહન વિશ્વમ, વિશ્વ' એ પ્રયોગ ન થથ જીઈઈ. તે માર્ટિ-એ વર્તમાનાપનૈગમ ભેદ જ ભલો જાણજ્વ. I૬/૧૦માં ટબાર્થ -
ભાવિમાંeભાવિમાં થનાર વસ્તુમાં, ભૂતની જેમ ઉપચાર એ બીજો વૈગમનયનો ભેદ છે. જેમ “જિન=કેવલી જિતને, સિદ્ધ કહીએ છીએ.'
કેમ કેવલી જિનને સિદ્ધ કહીએ છીએ ? તેથી કહે છે – કેવલી સિદ્ધપણું અવશ્યભાવી છે તે માટે કેવલી સિદ્ધ કહીએ છીએ. એમ અવય છે. ત્રીજો નૈગમનો ભેદ બતાવે છે –
કાંઈક સિદ્ધ અને કાંઈક અસિદ્ધનો વર્તમાન કહીએ તે વર્તમાન બૈગમ બોલે છે ત્રીજા ભેદરૂપ વર્તમાન બૈગમ કહે છે. ll/લા.
બાર્થ :ત્રીજા તૈગમના ભેદમાં દાંત બતાવે છે –
જેમ કહેવાય છે ભક્ત=ચોખા, રાંધીએ છીએ' અહીં-ચોખા રાંધીએ છીએ' એ પ્રયોગમાં, ચોખાના કેટલાક અવયવ સિદ્ધ થયા છે=રંધાઈ ચૂકેલા છે, અને કેટલાક સાધ્યમાન છે=રંધાવાના બાકી છે, પણિ=પરંતુ, પૂર્વ અપરિભૂત જે અવયવ તેના ક્રિયા સંતાનને એક બુદ્ધિમાં આરોપીને તેને વર્તમાન કહીએ છીએ=ચોખાનો જે ભાગ રંધાઈ ચૂકેલો છે તે પૂર્વ અવયવ છે અને જે રંધાવાનો બાકી છે તે અપરિભૂત અવયવ છે અને તે બન્નેની વચમાં જે રંધાવાની ક્રિયા તે ક્રિયાસંતાન છે અને તે ક્રિયાસંતાનને એક બુદ્ધિમાં આરોપીને તેને વર્તમાનમાં રંધાય છે તેમ કહેવાય છે. એ આરોપસામગ્રીના મહિમાથી=નંગમના ત્રીજા ભેદની મર્યાદાથી જે આરોપ કરવામાં આવે છે તે આરોપસામગ્રીના મહિમાથી, કોઈ અવયવની ભૂતક્રિયા લઈને–ચોખાના રંધાયેલા એવાં કોઈ અવયવની ભૂતક્રિયા લઈને, “પતિ=રાંધે છે'ને સ્થાને “પક્ષી–રંધાઈ ગયા' એ પ્રકારનો પ્રયોગ કરતાં નથી.
જે તૈયાયિકાદિ એમ કહે છે, જે ચરમક્રિયાāસ અતીતપ્રત્યયનો વિષય છે અર્થાત પૂર્ણ રંધાઈ જાય ત્યારે જે રાંધવાની ચરમક્રિયા થાય છે તેનો ઉત્તરની ક્ષણમાં ધ્વંસ થાય છે, તે ધ્વસ “આ