________________
૭૦.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૬ ગાથાર્થ :
સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી પણ એહોનો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો, ભેદ જાણવો. સુજસકારિણી શુભમતિ ધારોકએ ત્રણના ભેદને ગ્રહણ કરવા દ્વારા સુયશને કરનારી એવી શુભમતિને ઘારણ કરો, જે શુભમતિ દુર્મતિની વેલી માટે કૃપાણી કુહાડી છે. ll૨/૧૬ ટબો :
તથા સંજ્ઞા કo નામ, તેહથી ભેદ, દ્રવ્ય નામ ૧, ગણ” નામ ૨, પર્યાય નામ ૩. સંખ્યા-ગણના, તેહથી ભેદ, દ્રવ્ય , ગુણ અનેક, પર્યાય અનેક. લક્ષણથી ભેદદ્રવન–અનેક પર્યાયગમન દ્રવ્યલક્ષણ, ગુણન=એકથી અન્યનઈં ભિન્નકરણ તે ગુણ લક્ષણ, પરિગમન=સર્વ વ્યાપ્તિ, તે પર્યાયલક્ષણ. ઈમ એહનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો માંહોમાંહિં ભેદ જાણીનઈં ઉતમ થશની કરણહાર ભલી મતિ ઘર. કેહવી છઇં? જે દુમતિ કહિશું જે દ્રવ્યાતપક્ષની માઠી મતિ, તે રૂપિણી જે વૈલી, તેહનઈ વિષઈં પાણી કુહાડી. ૨/૧૬
ટબાર્થ:
અને સંજ્ઞા કહેતાં નામ, તેહના ભેદથી દ્રવ્ય' એ પ્રકારનું નામ, 'ગુણ' એ પ્રકારનું નામ અને ‘પર્યાય' એ પ્રકારનું નામ તેના ભેદથી, પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ છે.
વળી, સંખ્યા ગણના-તેનાથી પણ દ્રવ્ય, ગુણ, પર્યાયનો ભેદ છે. દ્રવ્ય છ છે. ગુણો અનેક છે અને પર્યાયો અનેક છે. પર્યાયો ગુણોની સંખ્યા કરતાં પણ અનેક છે. માટે સંખ્યાથી ભેદ છે.
વળી, લક્ષણથી પણ ભેદ છે તે બતાવે છે. દ્રવણ અનેક પર્યાયગમત એ દ્રવ્યનું લક્ષણ છે. ગુણન=એકથી અવ્યને ભિન્નકરણ, એ ગુણનું લક્ષણ છે અને પરિગમન=સર્વથી વિશેષરૂપે આતિ અર્થાત્ પ્રાપ્તિ=પૂર્વની અવસ્થાથી અન્ય અવસ્થારૂપે સર્વથી વિશેષરૂપે પ્રાપ્તિ, એ પર્યાયનું લક્ષણ
આમ ગાથા-૧૪ અને ૧૫માં દ્રવ્ય, ગુણ અને પર્યાયતો પરસ્પર ભેદ બતાવ્યો અને પ્રસ્તુત ગાથામાં સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ બતાવ્યો એમ, એરોનો=દ્રવ્ય, ગુણ અને પર્યાયનો, પરસ્પર ભેદ જાણીને ઉત્તમ યશની કરનારી ભલી મતિ ધરો. ભલી મતિ કેવી છે ? તે બતાવે છે – જે દ્રવ્યાઢેતપક્ષની દ્રવ્યથી અતિરિક્ત ગુણ પર્યાય નથી તે પ્રકારની દ્રવ્યાÀતપક્ષની, જે માઠી મતિ તે રૂપ જે દુર્મતિ, તરૂપી જે વેલી=માઠીમતિરૂપ જે વેલી, તેના વિષે કૃપાણી=કુહાડી, એવી આ શુભમતિ છે. /૧૬ ભાવાર્થ -
દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ પૂર્વમાં બતાવ્યો તે સિવાય અન્ય રીતે પણ કઈ રીતે ભેદ સંભવે તે