________________
૧૫૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૪/ ગાથા-૧૦ થી ૧૩ આ વિષયમાં=વ્યંજનપર્યાયમાં બે જ વિકલ્પો થાય છે અને અર્થપર્યાયમાં સાત વિકલ્પો થાય છે. એ વિષયમાં વિશેષ ગ્રંથકારશ્રી રચિત “અનેકાન્ત વ્યવસ્થા' નામના ગ્રંથમાંથી જાણવું. ઉત્થાન :
શિષ્ય પૂછે છે' ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી જે કથન કર્યું તેનો ફલિતાર્થ બતાવે છે. બો :
'तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावनयार्थप्रकारकसमूहालम्बन बोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भगद्वयवद् । यदि च सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वास;, तदा चालनीयन्यायेन तावत्रयार्थनिषेधबोधको द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पंच भङ्गाश्च कल्पनीयाः इत्थमेव निराकाङ्क्षसकलभङ्गनिर्वाहाद्, इति युक्तं पश्यामः।'
એ વિચાર આાદ્વાદપંડિતઈં સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહિ ધારર્વો. I૪/૧૩ ટબાર્થ -
તે કારણથી, ‘આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, એકત્ર વિષયમાં પ્રતિસ્વ=પ્રદેશ, પ્રસ્થકાદિ, પ્રત્યેકને આશ્રયીને, અનેક વયના વિપ્રતિપતિના સ્થળમાં=જુદા જુદા નયોના વિપરીત સ્વીકારતા સ્થળમાં, સ્વાત્કારલાંછિત તેટલા તયોના અર્થના પ્રકારક સમૂહ આલંબન બોધજનક એક જ ભંગ ઈચ્છનીય છે, વ્યંજનપર્યાયના સ્થળમાં ભંગદ્વયની જેમ અને જો સર્વત્ર સપ્તભંગીનિયમમાં જ આશ્વાસ છે, તો ચાલતી ચાયથી'=પ્રદેશાદિ સ્થળોમાં જેટલા નયોના વિકલ્પો થાય તેટલા વયોથી ચાળીને જુદી જુદી સપ્તભંગી કરવારૂપ ચાલતી વ્યાયથી, એટલા નયના અર્થનો નિષેધબોધક બીજો પણ ભંગ=જેટલા વિકલ્પો થાય તેટલા તયોના અર્થનો નિષેધબોધક બીજો પણ ભંગ કલ્પનીય છે અને તણૂલક=પ્રથમ અને બીજા ભંગમૂલક, અન્ય પણ તેટલી કોટિના=પ્રદેશાદિમાં ભિન્ન ભિન્ન લયોને આશ્રયીને જેટલા વિકલ્પો થાય તેટલા પ્રકારના, પાંચ ભાંગા કલ્પનીય છે; કેમ કે આ રીતે જ પૂર્વમાં “ચાલની ચાયથી સાત ભાંગાની કલ્પના કરવાનું કહ્યું એ રીતે જ, નિરાકાંક્ષ સકલ ભાંગાના સ્વીકાસ્તો નિર્વાહ છે એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ.
આ વિચાર==ાવનેત્ર પરથામડામાં જે કહ્યું એ વિચાર, સ્યાદ્વાદના પંડિતે સૂક્ષ્મ બુદ્ધિથી ચિતમાં ધારવો. ૪/૧૩મા ભાવાર્થ :
પ્રદેશ, પ્રસ્થાદિ કોઈપણ એક વિષયમાં પ્રત્યેકને આશ્રયીને પ્રદેશદિ પ્રત્યેકને આશ્રયીને, અનેક નયોની વિપરીત માન્યતા પ્રાપ્ત થતી હોય તેવા સ્થળમાં ‘સ્યાત્કારનો ઉપયોગ કરીને તેટલા નયોના અર્થને પ્રકારરૂપે બતાવીને તે સર્વના સમૂહરૂપ આલંબનવાળો બોધ ઉત્પન્ન થાય તેવો એક જ ભંગ ઇચ્છવો જોઈએ.