________________
૧૬૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧ અને ઉપચારથી જાણે છે=ઘટપટાદિ કોઈ એક અર્થ ત્રણરૂપ જાણે છે. જ્ઞાનદષ્ટિ સ્યાદ્વાદની માર્ગાનુસારી એવી શ્રુતજ્ઞાનરૂપ દૃષ્ટિથી, જગતને જોવું જોઈએ. ૫/૧
ટબો ઃ
એક અર્થ ઘટ-પટાદિક, જીવ-અજીવાદિક ત્રય રૂપ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છઈ, જે માર્ટિ ઘટાદિક-મૃત્તિકાદિરૂપ દ્રવ્ય, ઘટાદિરૂપઈં સજાતીય દ્રવ્યપર્યાય, રૂપરસાવાત્મકપણઈં ગુણ. ઈમ જીવાદિકમાં જાણવું. એહવું પ્રમાણઈં-સ્યાદ્વાદ વચનઈં દેખ્યું. જે માર્ટિ-પ્રમાણઈં-સપ્તભંગાત્મકઈં ત્રયરૂપપણું મુખ્યરીતિ જાણિઈં. નથવાદી જે એકાંશવાદી તે પણિ મુખ્યવૃત્તિ અનઈં ઉપચાર એક અર્થન વિષઈં યરૂપપણું જાણઈં, થઘપિ નથવાદીનઈં એકાંશવચનઈં શક્તિ એક જ અર્થ કહિઈં, તો પણિ લક્ષણારૂપ ઉપચારઈં બીજા ૨ અર્થ પણિ જાણિઈં. એકદા વૃત્તિઢ્ય ન હોઈ એ પણિ તંત નથી. ાવાં મત્સ્યોષો' ઈત્યાદિ સ્થાનિ જે માટિ ૨ વૃત્તિ પણિ માની છઈ. ઈહાં પણિ મુખ્ય-અમુખ્યપણઈં અનંત ધર્માત્મક વસ્તુ જણાવવાનઈં પ્રયોજનઈં એક નય શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી.
અથવા ‘નષાત્મક શાસ્ત્રઈ-ક્રમિકવાક્યઢ્યઈં પણિ એ અર્થ જણાવિઈં. અથવા ‘નોધાવ્યું વોય અર્થ:' ઈમ-અનેક ભંગ જાણવા.
ઈમ ગ્યાનદષ્ટિ જગના ભાવ ખિઈં, શા૫/૧૫
* ટબામાં ‘જીવઅજીવાદિ’ કહેલ છે તેમાં ‘આદિ' પદથી આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષનું ગ્રહણ ક૨વાનું છે.
-
ટબાર્થ :
એક અર્થ=બાહ્ય દેખાતા એવાં ઘટપટાદિક પદાર્થ અને નવતત્ત્વ અંતર્ગત જીવ-અજીવાદિ તત્ત્વ, ત્રયરૂપ કહેતાં=દ્રવ્યગુણપર્યાયરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે, ઘટાદિ અર્થ ત્રયરૂપ કઈ રીતે છે ? તેથી કહે છે
-
જે માટે ઘટાદિક-મૃત્તિકાદિરૂપે દ્રવ્ય છે, ઘટાદિરૂપે સજાતીય એવાં દ્રવ્યનો પર્યાય અને રૂપરસાત્મકાદિરૂપે ગુણ છે અર્થાત્ ઘટ-માટીરૂપે દ્રવ્ય છે, ઘટરૂપે પર્યાય છે અને રૂપરસાદિરૂપે ગુણ છે. એમ જીવાદિમાં પણ જાણવું. એ પ્રમાણે પ્રમાણથી=સ્યાદ્વાદના વચનથી, દેખ્યું=અમે જોયું.
કેમ સ્યાદ્વાદના વચનથી એક અર્થ=પદાર્થ, ત્રણરૂપે દેખ્યું ? તેથી કહે છે
-
જે માટે સપ્તભંગીઆત્મક પ્રમાણથી ત્રયરૂપપણું મુખ્ય રીતે જણાય છે અર્થાત્ ઉપચાર અને મુખ્યવૃત્તિથી નહીં, પરંતુ માત્ર મુખ્યવૃત્તિથી એક અર્થનું=પદાર્થનું, ત્રયરૂપપણું જણાય છે.