________________
૧૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪, ગાથા-૧૦ થી ૧૩ ટબાર્થ :
(૫) પ્રથમ=પાંચમાં ભાંગામાં પ્રથમ, પર્યાયાર્થિની કલ્પના છે. પછી દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ ઉભય નયની કલ્પના વિચારતાં એ પ્રકારની વિવક્ષાએ=પાંચમા ભાંગામાં પાછળથી દ્રવ્યાર્થ અને પથાર્થઉભયની કલ્પના વિચારી એ વિવેક્ષાથી, એકદા ઉભય લયની અર્પણ કરાય તે વારે ત્યારે, ‘ભિન્ન અવક્તવ્ય કથંચિત્' એમ કહેવાય= કથંચિત્ ભિન્ન અવક્તવ્ય' એ પ્રકારનો પાંચમો ભાંગો કહેવાય. II૪/૧૨ા
ગાથા :
દ્રવ્યારથ નઈં ઉભય ગ્રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે; ક્રમ યુગપત નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાચ્યો રે.
શુતo I૪/૧૩ ગાથાર્થ :
દ્રવ્યારથ નઈં અને, ઉભય-દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ ઉભય, ગ્રહણથી તે વસ્તુ, અભિન્ન અવાચ્ય થાય તે વસ્તુ 'કથંચિત્ અભિન્ન અવાચ્ય’ એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય.
ક્રમ અને યુગપઉભયનય ગ્રહણ કરવાથી=દ્રવ્યાચિક અને પર્યાયાથિકનયને ક્રમથી ગ્રહણ કરીને અને ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભયનયને ગ્રહણ કરવાથી, ‘ભિન્નઅભિન્ન-અવાચ્ય પ્રાપ્ત થાય ક્રમ ગ્રહણ કરવાથી ભિન્ન-અભિન્ન પ્રાપ્ત થાય અને યુગપદ્ બંને નયોને ગ્રહણ કરવાથી અવાચ્ય પ્રાપ્ત થાય. તેથી ભિન્ન-અભિન્ન-અવાધ્ય” એમ સાતમો ભાંગો પ્રાપ્ત થાય. II૪/૧૩
ટબો :
પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઈ એકદા ઉભયનવાર્પણા કરિઈ, તિવારઈ-કથંચિત અભિન્ન અવક્તવ્ય ઈમ કહિઈ. (૬) અનુકમઈ ૨ નાની પ્રથમ અર્પણા-પછઈ ૨ નયની એકવાર અર્પણા કરિઇં, તિવારઈ-કથંચિત ભિન્ન અભિન્ન અવક્તવ્ય ઈમ કહિઈં. (૭) એ ભેદાર્બદ પર્યાયમાંહિ સપ્તભંગી જીડી. ઈમ સર્વત્ર જડવી. ટબાર્થ :
(6) પ્રથમ દ્રવ્યાર્થીની કલ્પના, પછી એકસાથે ઉભયનયની અર્પણ કરીએ, તે વખતે “કથંચિત અભિન્ન અવક્તવ્ય' એમ કહેવાય=એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાય અભિન્ન છે અને અવક્તવ્ય છે એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય.
(૭) પ્રથમ અનુક્રમથી બે લયની અર્પણ કરાય અનુક્રમથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે