SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪, ગાથા-૧૦ થી ૧૩ ટબાર્થ : (૫) પ્રથમ=પાંચમાં ભાંગામાં પ્રથમ, પર્યાયાર્થિની કલ્પના છે. પછી દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ ઉભય નયની કલ્પના વિચારતાં એ પ્રકારની વિવક્ષાએ=પાંચમા ભાંગામાં પાછળથી દ્રવ્યાર્થ અને પથાર્થઉભયની કલ્પના વિચારી એ વિવેક્ષાથી, એકદા ઉભય લયની અર્પણ કરાય તે વારે ત્યારે, ‘ભિન્ન અવક્તવ્ય કથંચિત્' એમ કહેવાય= કથંચિત્ ભિન્ન અવક્તવ્ય' એ પ્રકારનો પાંચમો ભાંગો કહેવાય. II૪/૧૨ા ગાથા : દ્રવ્યારથ નઈં ઉભય ગ્રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે; ક્રમ યુગપત નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાચ્યો રે. શુતo I૪/૧૩ ગાથાર્થ : દ્રવ્યારથ નઈં અને, ઉભય-દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ ઉભય, ગ્રહણથી તે વસ્તુ, અભિન્ન અવાચ્ય થાય તે વસ્તુ 'કથંચિત્ અભિન્ન અવાચ્ય’ એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય. ક્રમ અને યુગપઉભયનય ગ્રહણ કરવાથી=દ્રવ્યાચિક અને પર્યાયાથિકનયને ક્રમથી ગ્રહણ કરીને અને ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભયનયને ગ્રહણ કરવાથી, ‘ભિન્નઅભિન્ન-અવાચ્ય પ્રાપ્ત થાય ક્રમ ગ્રહણ કરવાથી ભિન્ન-અભિન્ન પ્રાપ્ત થાય અને યુગપદ્ બંને નયોને ગ્રહણ કરવાથી અવાચ્ય પ્રાપ્ત થાય. તેથી ભિન્ન-અભિન્ન-અવાધ્ય” એમ સાતમો ભાંગો પ્રાપ્ત થાય. II૪/૧૩ ટબો : પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઈ એકદા ઉભયનવાર્પણા કરિઈ, તિવારઈ-કથંચિત અભિન્ન અવક્તવ્ય ઈમ કહિઈ. (૬) અનુકમઈ ૨ નાની પ્રથમ અર્પણા-પછઈ ૨ નયની એકવાર અર્પણા કરિઇં, તિવારઈ-કથંચિત ભિન્ન અભિન્ન અવક્તવ્ય ઈમ કહિઈં. (૭) એ ભેદાર્બદ પર્યાયમાંહિ સપ્તભંગી જીડી. ઈમ સર્વત્ર જડવી. ટબાર્થ : (6) પ્રથમ દ્રવ્યાર્થીની કલ્પના, પછી એકસાથે ઉભયનયની અર્પણ કરીએ, તે વખતે “કથંચિત અભિન્ન અવક્તવ્ય' એમ કહેવાય=એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાય અભિન્ન છે અને અવક્તવ્ય છે એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય. (૭) પ્રથમ અનુક્રમથી બે લયની અર્પણ કરાય અનુક્રમથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy