________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
૧. માઁગલ—ગ્રંથની નિશ્નેિ સમાપ્તિ થાય, કાઈ પણ જાતનું વિન્ન ન આવે માટે હિતૈષી અને આસ્તિક શિષ્ટ પુરુષાની આજ્ઞા અનુસાર મંગલાચરણ કરવામાં આવે છે.
આ ગ્રંથમાં “ નમિણ વન્દ્વમાજિણવસભ” વાકયથી શ્રી માનવામિને નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ કરવામાં આવેલ છે.
૨. વિષય-ગ્રંથમાં શું કહેવાનું છે તે જણાવવું જોઈ એ. આ ગ્રંથમાં ‘સમયખેત્તસમાસ” વાયથી સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ કહેવાનુ છે.
૩. સમધ—ગુરુપક્રમ, વાચ્ય-વાચક અથવા સાધ્ય—સાધન; ઉપાય—ઉપય સંબંધ પ્રાયઃ સ્પષ્ટ કહેલા હાતા નથી, તાપણુ અધ્યાહારથી ગ્રહણ કરાય છે. ‘ગુરૂવઍસેણ’ વાથી પેાતાની મતિ કલ્પનાથી આ ગ્રંથ કહેવાના નથી, પણ ગુરુએ જે પ્રમાણે ઉપદેશેલું છે તે પ્રમાણે કહેવાનું છે. આથી ગુરુપક્રમ સંબંધ કહેવાયા છે. વાચ્ય-વાચક સબંધ અહીં ક્ષેત્રને વિચાર એ વાચ્ય છે અને આ ગ્રંથ વાચક છે. સાધ્ય–સાધન સંબધ અહી ક્ષેત્રના વિચાર સાધ્ય છે અને ગ્રંથ તેનુ સાધન છે. ઉપાય–ઉપેચ સંબંધ અહીં ક્ષેત્રના વિચાર એ ઉપેય છે અને ગ્રંથ તેના ઉપાય છે.
૪. પ્રયાજન—પ્રયોજન ચાર પ્રકારનું પણ છે. વક્તાનું અને શ્રોતાનુ તેમાં અનંતર પ્રયાજન અને પરંપર પ્રયાજન, એ બબ્બેના એક દર ચાર પ્રકાર થાય છે. વક્તાનું અનંતર પ્રયાજન–વક્તાને શીઘ્ર લાભ–જેવા કે શ્રુતભક્તિ, ક્ષેત્રનું સ્વરૂપ પાતાની સ્મૃતિમાં રહે અથવા ગ્રંથ રચના વખતે થતી ક નિર્જરા. વક્તાનું પરંપર પ્રયાજન– વક્તાને અંતિમ લાભ જેવી કે મેાક્ષ પ્રાપ્તિ. તથા શ્રોતાને અનંતર પ્રયાજન ક્ષેત્રસંબંધી થતું જ્ઞાન અને ભણતાં કે સાંભળતાં કર્મની નિર્જરા, શ્રોતાને પર પર પ્રયાજન મેાક્ષપ્રાપ્તિ.
અધિકારીઆ ગ્રંથને ભણવાના અધિકારી સમ્યગ્ ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન મેળવવા ઇચ્છનાર સમ્યક્ દની ભવ્ય આત્મા, તથા અધિગમથી–ઉપદેશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે પદાથૅ જાણવાની ઇચ્છાવાળા ભવ્ય આત્માએ અધિકારી ગણાય છે.
આ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સક્ષેપથી મંગલ અને અનુબંધ ચતુષ્ટયી જણાવી, તુવે ગાથાનું વિવેચન જણાવાય છે.
ચૌદ રત્તુ પ્રમાણ લેાકના ત્રણ વિભાગેા છે. ઉર્ધ્વલેાક, અધેાલેક અને તીર્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org