________________
૩૯૨
બૃહત્ ક્ષેત્ર સમાસ પણ મેસનો જ ભાગ ગણવાને, તથા દોરીની સપાટીથી મેરૂ પર્વતને ભાગ બહાર રહેતું હોય તો તે બહારના ભાગને ખાલી આકાશને ભાગ જ ગણવાને.
આથી વનની મેખલામાં એક સામટી ઘણી હાની હેવા છતાં પણ તેને વિરોધ ગણાય નહિ.
આ પ્રમાણે દરેક પર્વત, કૂટ, આદિની હાની વૃદ્ધિએ બધે કર્ણ ગતિ પ્રમાણે नएवी. 311
હવે મેપર્વતના કાંડ વગેરેનું પ્રમાણ કહે છે. मेरुस्स तिन्नि कंडा, पुढवोवलवइरसकरा पढमे। रयए य जायरूवे,अंके फलिहे य बीयम्मि॥३१२॥ एगागारंतइयं, तं पुण जंबूणयामयं होइ। जोयणसहस्स पढम, बाहल्लेणंच बीयं तु॥३९३॥ तेवट्टि सहस्साइं, तइयं छत्तीस जोयणसहस्सा। मेरुस्स उवरि चूला, उविद्या जोयणदुवीसं॥३१४॥ एवंसव्वग्गेणं, समसिओ मेरुलक्खमइरित्तं। गोपुच्छसंठियम्मि, ठियाइ चत्तारिय वणाइं॥३१४॥ भूमीइ भद्दसालं, मेहलजुयलम्मि दोनि रम्माइं। नंदणसोमणसाइं, पंडगपरिमंडियं सिहरं ॥३१६॥ छाया-मेरोस्त्रीणि काण्डानि पृथिव्युपलवज्रशर्करा प्रथमे ।
रजतं च जातरूपं अङ्कं स्फटिकं च द्वितीये ॥३१२॥ एकाकारं तृतीयं तत् पुनः जाम्बूनदमयं भवति । योजनसहस्रं प्रथमं बाहल्येन च द्वितीयं तु ॥३१३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org