________________
બૃહત્ ક્ષેત્ર સમાસ મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૫૦ ચાજને શૈતાદા મહાનદીની દક્ષિણ તરફ સિદ્દાયતન આવેલું છે.
મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં ૫૦ ચાજને ઉત્તર કુરૂક્ષેત્રની બહાર શીતાદા મહાનઢીની ઉત્તર તરફ પ્રાસાદ આવેલા છે.
મેરુ પતથી ઉત્તર દિશામાં ૫૦ યાજને ઉત્તર કુરૂક્ષેત્રની વચ્ચે અને શીતા મહાનદીની પશ્ચિમ તરફ સિદ્દાયતન આવેલું છે. ૩૨૧
૪૦૪
હવે સિદ્દાયતન આદિની ઉંચાઈ વગેરે કહે છે.
छत्तीसुच्चा पणुवीस - वित्थडा दुगुणमाययाऽययणे । चउवाविपरिक्खित्ता, पासाया पंचसयमुच्चा ॥ ३२२ ॥ છાયા-—ત્રિશત્ ચાનિ પશ્ચવિંશતિ વિસ્તૃતાનિ મુિળમાયતાનિ । चतुर्वापीपरिक्षिप्ताः प्रासादाः पञ्चशतान्युच्चाः || ३२२॥
અર્થ(સિદ્દાયતના) છત્રીસ યાજન ઉંચા, પચીસ ગૈાજન પહેાળા અને ડબલ
લાંબા છે.
પ્રાસાદેા ચાર વાડીએથી વિટાએલા પાંચસેા યેાજન ઉંચા છે. વિવેચન—બધાએ સિદ્દાયતના–શ્રી જિનમંદિરા ૩૬ યાજન ઉંચા, ૨૫ યોજન પહેાળા અને ૫૦ ચેાજન લાંબા છે.
આ સઘળાં શ્રી જિનમંદિશ અનેક પ્રકારના મણિ જડેલા થાંભલાઓથી યુકત છે. તેને પૂર્વ, ઉત્તર, દક્ષિણ ત્રણ દિશામાં એક એક દ્વાર છે. તે દ્વાર ૮–૮ યાજન ઉંચા અને ૪–૪ ચેાજન પહેાળા છે.
સિદ્દાયતનની બરાબર મધ્ય ભાગમાં એક એક ૪ યાજન જાડી–ઉંચી અને ૮–૮ ચૈાજન લાંબી-પહેાળી-ગાળાકાર મણિમય પીઠિકા છે. પીઠિકા ઉપર એક એક ૮-૮ યોજન ઉંચા અને ૮–૮ યાજન લાંબા-પહેાળા દેવછ દક-ગભારા છે. તેમાં ૧૦૮–૧૦૮ શ્રી જિન પ્રતિમા રહેલી છે. આ પ્રતિમા પૂર્વે કથા મુજબ વર્ણનવાળી છે. જુએ પેજ નં. ૧૯૭
પ્રાસાદા ૫૦૦ ચેાજન ઉંચા અને ૨૫૦ ચાજન પહેાળા છે. દરેક પ્રાસાદને ચારે દિશામાં—પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક વાવડી રહેલી છે. એટલે દરેક પ્રાસાદને ફરતી ૪-૪ વાવડીએ છે. ૩૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org