________________
૪૩૭
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પાંડક વનનું સ્વરૂપ
મેરુ પર્વત ઉપર પાંડકવન
ઉત્તર
મe1
ઈરાન
ઈને મe
પામ
૨ક્ત કંબલા
પાંs ઇંબલા
પ્રાસાદ
૨ પ્રસાદ
દુબલા શિલા
અાત પર્યુકે,
શિક્ષણ
આ શિલાના મધ્ય ભાગમાં શ્રી તીર્થકરોને યોગ્ય અભિષેક સિંહાસને છે, તેનું સ્વરૂપ કહે છે. पुवावरासु दो दो, सिलासु सिंहासणाइ रम्माइं। जम्माइ उत्तराए, सिलाइ इकिकयं भणियं ॥३५८॥ છાયા–પૂર્વાપરો શિસ્ત્રો ëિાને જે
याम्यायां उत्तरस्यां शिलायां एकैकं भणितम् ॥२५८॥
અર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશાની શિલા ઉપર બે બે, દક્ષિણ દિશાની અને ઉત્તર દિશાની શિલા ઉપર એક એક મનોહર સિંહાસન કહ્યા છે.
વિવેચન–પૂર્વ અને પશ્ચિમની એટલે ચૂલિકાની પૂર્વ દિશામાં રહેલી શિલા ઉપર અને પશ્ચિમ દિશામાં રહેલી શિલા ઉપર બે બે સિંહાસને રહેલા છે. જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org