________________
૪૨૩
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સોમનસ વનનું સ્વરૂપ
હવે મેરુપર્વતને અંદરને વિરતાર કહે છે. बावत्तराइंदोन्नि य, सयाइं तिनि य जोयणसहस्सा। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग अटेव ॥३४०॥
द्विसप्तत्यधिके द्वे शते च त्रीणि च योजनसहस्राणि ।
अन्तगिरि विष्कम्भ एकादशभागा अष्टैव ॥३४०॥
અર્થ–મેરુપર્વતને અંદર વિસ્તાર ત્રણ હજાર બસો બહેતર યોજન આઠ અગીયારિયા ભાગ છે.
વિવેચન–મેરુ પર્વતના સૌમનસ વન પાસે અંદરનો વિરતાર ૩ર૭ર૬ યોજન છે, તે આ પ્રમાણે–
સૌમનસ વનને એક બાજુના વિસ્તાર ૫૦૦ યોજન છે તેમ બીજી બાજુ પણ વિસ્તાર ૫૦૦ યોજન છે. બન્ને બાજુના ભેગા કરતાં ૧૦૦૦ યોજન થાય. બહારના વિરતારમાંથી ૧૦૦૦ જન બાદ કરવા.
૪ર૭ર યોજન બહારને વિરતાર. —૧૦૦૦ યોજન સૌમનસવન બન્ને બાજુના. ૩ર૭૧ યોજન સૌમનસવનમાં સ્પર્વતને અંદરના વિસ્તાર ૩૨૭૨ યોજન છે. ૩૪૦
હવે સૌમનસવન પાસે બહારની પરિધિ કહે છે. पंचसए एक्कारे, तेरस य हवंति जोयणसहस्सा। छच्चेकारसभागा बाहिं गिरिपरिरओहोइ॥३४१॥ છાયા–દ્મશતાનિ વા (ઝધિનિ) ત્રયોદ્ધા મવત્તિ યોગનtહંસાના
षट् चैकादशभागा बहिगिरिपरिरयो भवति ॥३४१॥
અથ–બહારની પરિધિ તેર હજાર પાંચસે અગિયાર જન અને છ અગિરીયા ભાગ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org