________________
જરૂર
બહન ક્ષેત્ર સમાસ છાયા–“ મળે ૩પરિદ્ધિા છ વરવારિ = વિભઃ |
सप्तत्रिंशत् पञ्चविंशति द्वादशः अधिकः परिधिः तस्य ॥३४९॥
અર્થ–ચૂલિકા મૂલમાં બાર એજન, મધ્યે આઠ અને ઉપર ચાર એજનના વિસ્તારવાળી છે. અને તેની પરિધિ સાડત્રીસ, પચીસ અને બાર એજનથી અધિક છે.
વિવેચન–મેરુપર્વત ઉપર રહેલી આ ચૂલિકા મૂલમાં ૧૨ યોજન વિરતાર, મધ્યભાગમાં ૮ જન વિસ્તાર અને ઉપર ૪ જનના વિસ્તારવાળી છે. તેની પરિધિ મૂલમાં ૩૭ એજનથી અધિક, મધ્ય ભાગમાં ૨૫ યોજનથી અધિક અને ઉપરના ભાગે ૧૨ યોજનથી અધિક છે. ૩૪૯
હવે ચૂલિકાને ઉપરથી નીચે આવતાં વિસ્તાર જાણવાની રીત કહે છે. जच्छिच्छसि विक्खंभं, चूलियसिहराहि उवइत्ताण। तं पंचहि पविभत्तं, चउहिं जुयं जाण विक्खंभं ॥३५०॥ છાયા–પરછરિ વિશ્વમં ચૂઝિશિવરાત્ સવારના
तत् पञ्चभिः प्रविभक्तं चतुभिर्युक्तं जानीहि विष्कम्भम् ॥३५०॥
અર્થ–ચૂલિકાના શિખરથી નીચે આવતાં જ્યાંને વિરતાર જાણવાની ઇચ્છા હોય તેને પાંચથી ભાગી ચાર ઉમેરવાથી વિસ્તાર જાણો.
વિવેચન–ચૂલિકાના શિખરથી એટલે સૌથી ઉપરના ભાગથી નીચે ઉતરતાં જેટલાં યોજને નીચે આવતા જ્યને વિસ્તાર જાણવાની ઇચ્છા હોય ત્યાં જેટલાં
જન નીચે આવ્યા હોય તેને ૫ થી ભાગવા, પછી જે આવે તેમાં ૪ ઉમેરવા. જે આવે તે ત્યાં વિસ્તાર જાણો.
દા. ત. ઉપરથી ૨૦ એજન નીચે આવીએ ત્યાં ચૂલિકાને કેટલે વિસ્તાર હેય તે જાણે છે. તે ૨૦ ને ૫ થી ભાગવા.
૫)૨૦(૪ ૪ વધ્યા તેમાં ૪ ઉમેરતાં ૪+૪=૮ જન
ચૂલિકાથી ૨૦
જન નીચે ૮
જનને વિરતાર જાણવો. ૩૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org