________________
૪૩૩
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ
નીચેથી ઉપર જતાં પહેલાઈ જાણવાની રીત કહે છે. जत्थिच्छसिविक्खंभ, चूलियमूलाउ उप्पइत्ताणं। तंपणविभत्तमलिल्ला.सोहियं जाण विक्खंभं ॥३५१॥ છાયા– ગ્રેજી વિષેમં વૃદ્ધિાપૂઢા, .
तत् पञ्चविभक्तं मूलात् शोधितं जानीहि विष्कम्भम् ॥३५१॥
અર્થ––ચૂલિકાના મૂલથી ઉપર જતાં જ્યનો વિરતાર જાણવાની ઈચ્છા હોય તેને પાંચથી ભાગી, મૂલમાંથી બાદ કરવા. તે ત્યાંને વિસ્તાર જાણવો.
વિવેચન—ચૂલિકાના મૂલથી ઉપર જતાં જેટલા જન ઉપર ગયા ત્યાંનો વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તો ચઢયા તેટલા જનને ૫ થી ભાગવા અને ભાગતા જે આવે તે મૂલ વિસ્તારમાંથી બાદ કરવા. જે આવે છે, તે સ્થાનની ચૂલિકાને વિસ્તાર જાણે.
દા. ત. મૂલથી ર૦ જન ઉપર કેટલે વિરતાર હશે તે જાણવો છે. તે ૫) ૨૦(૪ ૨૦ ૪ આવ્યા તે મૂલનો વિસ્તાર ૧રમાંથી બાદ કરવા.
-
-
૧૨ યોજન
_– એટલે મૂલથી ૨૦ જન ઉપર ચૂલિકાને વિરતાર ૮ જન
૮ જન જાણ. આ પ્રમાણે બધે સમજી લેવું. ૩૫૧ હવે પાંડુક વનમાં સિદ્ધાયતનનું રવરૂપ જણાવે છે. सिहाययणा वावी, पासाया चूलियाइ अदिसिं। जह सोमणसे नवरं, इमाणि पोक्खरिणिनामाइं॥३५२॥ છાયા–રિદ્વાયતનાનિ વાધવાણા જિાવા પદાક્ષિા
यथासौमनसे नवरमिमानि पुष्करिणीनामानि ॥३५२॥ .
અર્થ-જેમ સમનસમાં આઠ દિશામાં સિદ્ધાયતન, વાવડી, પ્રાસાદ છે, તે પ્રમાણે ચૂલિકાની આઠ દિશામાં જાણવા. પુષ્કરિણીના નામે આ પ્રમાણે છે.
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org