Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 503
________________ ૪૩૪ બહત ક્ષેત્ર સમાસ વિવેચન–જે પ્રમાણે સૌમનસ વનમાં મેરુ પર્વતથી પ૦ એજન દૂર ચારે દિશામાં એક એક સિદ્ધાયતન અને ચાર ખૂણામાં એક એક પ્રાસાદ. દરેક પ્રાસાદની ચારે દિશામાં એક એક વાવડી છે, તેજ પ્રમાણે અહીંયા પાંડુક વનમાં ચૂલિકાથી ૫૦ એજન દૂર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક સિક્રાયતન છે. ચાર ખૂણામાં એક એક પ્રાસાદ છે અને એક એક પ્રાસાદની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક વાવડી છે. સિદ્ધાયતને ૫૦ એજન લાંબા, ૨૫ જન પહોળા, ૩૬ જન ઉંચા છે. પ્રાસાદો ૫૦૦ , ઉંચા, ૨૫૦ , લાંબા અને પહોળા છે. ઇશાન ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રહેલ બે પ્રાસાદ ઈશાનેન્દ્ર સંબંધી અને અગ્નિ ખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં રહેલ બે પ્રાસાદ કેન્દ્ર સંબંધી અહીં પણ જાણવા. વાવડીઓના નામ આ પ્રમાણે છે. ૩પ૩ पुंडा पुंडप्पभवा, सुरत्त तह रत्तगावई चेव।। खीररसाइखुरसा, अमयरसा वारुणी चेव॥३५३॥ संखुत्तरा य संखा, संखावत्ता बलाहगा य तहा। पुप्फोत्तर पुप्फबई,सुपुप्फ तह पुप्फमालिणिया॥३५४॥ છાયા–grgr goaમવા મુરાઈ તથા રાવતી વI क्षीररसा इक्षुरसा अमृतरसा वारुणी चव ।।३५४॥ शङ्खोत्तरा च शङ्खा शङ्खावर्ती बलाहका च तथा । पुष्पोत्तरा पुष्पवती सुपुष्प तथा पुष्पमालिनी ॥३५५॥ અર્થ–પંડ્રા, પુંડ્રપ્રભા, સુરક્તા અને રક્તાવતી, તથા ક્ષીરસા, ઇશુરસા, અમૃતરસા, અને વારુણી, તથા શંખત્તરા, શંખા, શંખાવર્તા અને બલાહકા, તથા પુષોત્તરા, પુષ્પવતી, સુપુષ્પા અને પુષ્પમાલિની. વિવેચન—પાંડુક વનમાં ચૂલિકાથી ઇશાન દેવલોકના અધિપતિ ઈશાનેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં રહેલ વાવડીનું નામ પુંડ્રા, દક્ષિણ દિશામાં પુંડ્રપ્રભવા, પશ્ચિમ દિશામાં સુરક્તા અને ઉત્તરમાં રક્તવતી નામની વાવડી છે. ચૂલિકાથી અગ્નિ ખૂણામાં શક્રેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510