________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ
કરેલું પાંડુક વનમાં નિર્મળ જળથી ભરેલા કુંડો ઠામ ઠામ છે, તેમ સૌમનસ વન, નંદનવન તેમ ભદ્રશાલ વનમાં પણ ઠામ ઠામ નિર્મળ જળથી ભરેલા કડો જાણવો. અહીં ‘વિઝાસ્ત્રનું વિશેષણ મૂક્યું છે અને બીજે વિશેષણ મૂક્યું નથી. તેથી બીજા વનમાં કુંડો નથી તેમ ન સમજવું. અર્થાત બધા વનમાં નિર્મળ પાણીથી ભરેલા કુંડે રહેલા છે. ૩૪૬
હવે પહોળાઈ અને પરિધિ કહે છે. चत्तारि जोयणसया, चउणउया चक्कवालओ रुदं। इगतीस जोयणसया बासठ्ठी परिरओ तस्स ॥३४७॥ છાયા–રવારિયોગનશતાનિ ચતુર્નવસ્યાનિ વાતો
एकत्रिंशद् योजनशतानि द्वाषष्टिः परिरयस्तस्य ॥३४७॥
અર્થ–ચારસો ચોરાણું જન ચક્રવાલ–ગોળાકારે છે તેની પરિધિ એકત્રીસ બાસઠ જન છે.
વિવચન–મેરુપર્વતના શિખર ઉપર પાંડુક વન ૪૯૪ ગોળાકારે ફરતું વિસ્તારવાળું રહેલું છે. તે આ પ્રમાણે–
જન ચક્રવાલ
સૌમનસ વનથી મેરુપર્વતમાં ૩૬૦૦૦ એજન ઉપર જતાં પાંડુક નામનું વન છે.
મેરુપર્વતમાં રહેલી બે મેખલાની વિવક્ષા કર્યા સિવાય બધે એક એક પેજને ૧/૧૧ જન ભાગ નીચેથી ઉપર જતાં ઘટે છે. તેથી ત્રિરાશી પ્રમાણે ગણતાં ૧ પેજને ૧/૧૧ ઘટે તે ૩૬૦૦૦ પેજને કેટલા ઘટે ?
૧–૩૬૦૦૦
= ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org