________________
બૃહત ક્ષેત્ર સમાસ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર યોગ્ય સ્થાને આવેલી છે.
- ત્રીજો સુહસ્તિ નામને દિગ્ગજ ફૂટ છે, તે પણ મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં શીતદા મહાનદીની પૂર્વ તરફ છે. તેને અધિપતિ સુહસ્તિ નામને દેવ એક પપમના આયુષ્યવાળો અને પદ્ધોત્તર દેવસમાન ઋદ્ધિવાળો છે. તેની રાજધાની મેર પર્વતથી અગ્નિ ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજન અંદર યોગ્ય સ્થાને આવેલી છે.
ચોથે અંજનગિરિ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી નૈત્રય ખૂણામાં શીતોદા મહાનદીની પશ્ચિમ તરફ રહેલો છે. તેને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો અંજન નામને દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ મહાવિભૂતિથી સંપન્ન છે. તેની રાજધાની મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદર યથાયોગ્ય સ્થાને આવેલી છે.
પાંચમે કુમુદ નામને દિગ્ગજ ફૂટ છે. તે પણ મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં પશ્ચિમાભિમુખ જતાં શીતાદા મહાનદીની દક્ષિણ તરફ આવેલો છે. તેને અધિપતિ એક પાપમના આયુષ્યવાળો કુમુદ નામને દેવ છે. તેની રાજધાની મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં આવેલી છે.
છઠ્ઠો પલાશ નામને દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં પશ્ચિમ તરફ જતાં શીદા મહાનદીની ઉત્તર તરફ આવેલ છે. તેને અધિપતિ એક પપમના આયુષ્યવાળ પલાશ નામનો દેવ છે. તે પણ પદ્મોત્તર દેવની જેમ મહર્દિક છે. તેની રાજધાની મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજનના અંદરના ભાગમાં આવેલી છે.
સાતમો અવતંસક નામનો દિગ્ગજ ફૂટ છે. તે પણ મેરુ પર્વતથી વાયવ્ય
૧-આ કૂટ મેરુ પર્વતથી ૫૦ એજન દૂર આવેલા છે અને ૫૦૦ યોજન મૂલમાં વિસ્તારવાળા છે. આમાંના ૩-૪-૭-૮ આ ચાર ફૂટ મેરુ પર્વતથી દક્ષિણ- ઉત્તર તરફના ભદ્રશાલ વનમાં છે. આ વન દક્ષિણ-ઉત્તર તરફ માત્ર ૨૫૦ એજન જેટલું વિસ્તારવાળું છે. તે તેમાં ૫૦૦ જન વિસ્તારવાળા ફૂટ કેવી રીતે સમાય ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય, આ સંબંધી આ કટને ૨૦૦ એજન જેટલો ભાગ ભદ્રશાલ વનની અંદર અને બાકીના ૩૦૦ યોજન કુરુક્ષેત્રમાં રહેલે જાણુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org