________________
૪૩
T
;
*
*
*
*
*
*
* *
*
યાર વિદિશામાં-ખ
જમદષ્ટિએમભૂગોળ-ભદ્રશાલ વન સ્વરૂપ • હવે ભદ્રશાલ વનમાં સિંદ્ધાયતનવગેરેકહે છે. मेरूओ पन्नासं, दिसि विदिसि गंतु भद्दसालवणे। चउरो सिहाययणा, दिसासु विदिसामुपासाया॥३२१॥. છાયાએ પન્નશ દિલ્સ ટિલુ મશરુવને છે જ. ___चवारि सिद्धायतनानि दिक्षु विदिक्षु प्रासादाः ॥३२१॥ ।
અર્થ–મેરુ પર્વતથી ભદ્રશાલ વનમાં દિશામાં અને વિદિશામાં પચાસ યોજનાના અંતરે ચાર દિશામાં સિયા ખૂણા પ્રાસાદે છે.
મેર પર્વતથી ચારે દિશામાં અને ૫૦ પેજને જઈએ ત્યાં ચાર દિશામાં પ્રવે, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક સિદ્ધાયતન-જિન મંદિર આવેલું છે અને ચાર વિદિશામાં ઈશાન, અગ્નિ, નિત્ય અને વાયવ્ય ખૂણામાં એક એક પ્રાસદે છેતેઓ પ્રમાણે"* ! " . • મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વ ઈશાન ખૂણામાં પ૦ થોજેને ઉત્તર કરૂક્ષેત્રમાં શીતા મહાનદીની ઉત્તર તરફ પ્રાસાદ આવેલ છે. ૨
મેરુ પર્વતથી પૂર્વ દિશામાં અાવેજો , મહાનદીની ઉત્તર તરફ સિદ્ધાયતન આવેલું છે. - મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં ૫૦ થોજને દેવકુફ ક્ષેત્રની બહારની બાજુએ અને શીતા મહાનદીની દક્ષિણે પ્રાસાદ આવેલ છે. " "મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ૦ યોજને દેવકર ક્ષેત્રની અંદર અને શીતાદા મહાનદીની પૂર્વ તરફ સિદ્ઘાયતન આવેલું છે.
" મેરુ પર્વતથી નૈઋત્ય ખૂણામાં ૫૦ જેને દેવકુ ક્ષેત્રની અંદર અને શીતદા મહેનદીની દક્ષિણ તરફ પ્રસાદ આવે છે. વિભાગ. ૪. શીતાદા મહાનદીના ઉત્તર તરફ વહેતા પ્રવાહની પશ્ચિમ તરફને અને વિદ્યુતપ્રભ પર્વતની વચ્ચે વિભાગે. પ. વિદ્યુતપ્રભ પર્વત અને શીદા મહાનદી પશ્ચિમ તરફ વહેતા પ્રવાહની દક્ષિણ તરફની વચ્ચે વિભાગ. ૬. શીતાદા મહાનદીની પશ્ચિમ તરફ વહેતા પ્રવાહની ઉત્તર તરફ અને ગ ધમાદન પર્વતની વચ્ચેને.વિભાગ. ૭. ગંધમાદન પર્વત અને શીત મૂહાનદીને દક્ષિણ તરફ વહેતા પ્રવાહની પશ્ચિમ તરફની વચ્ચેનો વિભાગ અને ૮. શીતા મહાનદીને દક્ષિણ તરફ વહેતા પ્રવાહની પૂર્વ તરફને અને માયેવત પર્વતની વચ્ચેના વિભાગ. આમ ચારે દિશામાં બે બે વિભાગ હેવાથી કુલ ૮ વિભાગે ભદ્રશાલ વનના થાય છે.
* *
,
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org