________________
૪૦૧
જૈનદષ્ટિએ મહા ભદ્રશાલવન સ્વરૂપ ભદ્રશાલ વન ૨૨૦૦૦ એજન પૂર્વ દિશાના
૨૨૦૦૦ , પશ્ચિમ છે મેરુ પર્વત ૧૦૦૦ ,
૫૪૦૦૦ , . આ પ્રમાણે ભદ્રશાલ વનને કુલ વિસ્તાર ૫૪૦૦૦ એજન જાણે.
શીદા મહાનદી, શીતા મહાનદી, મેરુ પર્વત અને ૪ વક્ષસ્કાર (ગજદંત) પર્વતના ગે ભદ્રશાલ વનના આઠ વિભાગો પડે છે. તે આ પ્રમાણે –
એક વિભાગ મેરુ પર્વતથી પૂર્વ દિશા તરફને. બીજો વિભાગ મેરુ પર્વતથી પશ્ચિમ દિશા તરફનો
ત્રીજો વિભાગ વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતની વચ્ચેને મેરુથી દક્ષિણ દિશા તરફને.
ચોથે વિભાગ ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માલ્યવંત વક્ષરકાર પર્વતની વચ્ચેનો મેરૂથી ઉત્તર દિશા તરફનો.
પાંચમ વિભાગ શીતાદા મહાનદી ઉત્તર તરફ જતાં દક્ષિણ બાજુના ભાગને પૂર્વ અને પશ્ચિમ વિભાગ કરેલા છે તે.
છો વિભાગ તે જ શીતાદા મહાનદી પશ્ચિમ તરફ જતાં પશ્ચિમ દિશાના ભાગને દક્ષિણ અને ઉત્તર વિભાગ કરેલા છે તે.
સાતમે વિભાગ શીતા મહાનદી દક્ષિણ તરફ જતાં ઉત્તર બાજુના ભાગને પશ્ચિમ અને પૂર્વ વિભાગ કરેલા છે તે.
આઠમો વિભાગ તે જ શીતા મહાનદી પૂર્વ તરફ જતાં પૂર્વ દિશાના ભાગને ઉત્તર અને દક્ષિણ વિભાગ કરેલા છે તે.
આ પ્રમાણે ભદ્રશાલ વન આઠ વિભાગમાં વહેંચાયેલું છે. ૧૨૦
૧. ટીકાકારે આઠ વિભાગ ઉપર મુજબ જણાવેલ છે. સહેલાઈથી આઠ વિભાગો આ રીતે સમજવા શીતાદા અને શીતા નદીના બે બે પ્રવાહથી ભદ્રશાલ વનના ૪ વિભાગ થયા. દરેક વિભાગમાં વક્ષસ્કાર પર્વતનો ભાગ આવેલ હોવાથી ૪૪=૮ વિભાગે થાય છે, તે આ પ્રમાણે–૧. મેર પર્વતથી ઈશાન ખૂણામાં માલ્યવંત પર્વત અને શીતા મહાનદીના પૂર્વ તરફ વહેતા પ્રવાહની ઉત્તર તરફના વિભાગની વચ્ચેને. ૨. સીતા મહાનદીના પૂર્વ તરફ વહેતા પ્રવાહની દક્ષિણ તરફને પ્રવાહ અને સૌમનસ પર્વતની વચ્ચેને વિભાગ. ૩. સૌમનસ પર્વત અને શીતાદા મહાનદીના ઉત્તર તરફ વહેતા પ્રવાહની પૂર્વ તરફની વચ્ચે
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org