________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ભદ્રશાલવનનું સ્વરૂપ છાયા-વિંશતિ સદસન પૂર્વાપર રોકશાવના
अर्धवृतियशतानि पुनः दक्षिणपार्श्वे उत्तरतः ॥३१७॥
અર્થ–ભદ્રશાલ વન મેર પર્વતની પૂર્વ-પશ્ચિમ બાવીસ હજાર યોજન છે, જ્યારે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ અઢીસે જન છે.
વિવેચન–ભદ્રશાલ વન પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહેલું મેરુ પર્વતને ફરતું છે. તેમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં ર૨૦૦૦ એજન, પશ્ચિમ દિશામાં ૨૨૦૦૦ એજન વિસ્તારવાળું છે, જ્યારે દક્ષિણ દિશામાં ર૫૦ જન અને ઉત્તર દિશામાં ૨૫૦ જન વિસ્તારવાળું છે. ૩૧
હવે લંબાઈ લાવવાની રીત કહે છે. पुव्वेण मंदराओ जो आयामो उ भइसालवणे। अट्ठासीइ विभत्तो.सो वित्थारो हुदाहिणओ॥३१८॥ છાયા–પૂર્વેઝ માત્ર સારામeતુ માવને
अष्टाशीतिविभक्तः स विस्तारः खलु दक्षिणतः ॥३८॥
અર્થ–મેર પર્વતથી પૂર્વમાં ભદ્રશાલ વનને જે વિસ્તાર છે તેને અધ્યાશીથી ભાગતા જે આવે તે ખરેખર દક્ષિણ તરફને વિસ્તાર છે.
| વિવેચન–મેરુ પર્વતની પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનનો જે વિસ્તાર છે, તેને ૮૮થી ભાગતા જે આવે તે ખરેખર દક્ષિણ તથા ઉત્તરને વિસ્તાર છે. પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનને વિસ્તાર ૨૨૦૦૦ જન છે. તેને ૮૮થી ભાગતા,
૮૮)૨૨૦ ૦ ૦ (૨૫૦ એજન
૧૭૬
४४० ૪૪૦
ઉત્તર તથા દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનનો વિસ્તાર ૨૫૦ યોજન છે. ૩૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org