________________
જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ
૩૯૧ વિવેચન–મેરુપર્વત જ્યાં-ભૂતલઆદિમાં જેટલે વિરતાર હેય, તે વિરતારવાળાં સ્થાને મેરુપર્વત કેટલે ઊંચે હોય તે જાણવા માટેની આ રીત છે.
મેરુપર્વતના જે વિસ્તારે મેરુપર્વતની ઉંચાઈ જાણવા માટે ત્યાં જે વિસ્તાર હોય તે મૂલના વિસ્તારમાંથી બાદ કરવા. પછી જે બાકી રહે તેને છેદથી એટલે ૧૧ થી ગુણવા. જે આવે છે, તે વિસ્તારે મેરુપર્વતની તેટલી ઉંચાઈ જાણવી.
દા. ત. ૧૦૦૦ જન મેને વિસ્તાર છે. ત્યાં મેરુપર્વત કેટલે ઉો હેાય ? તે જાણવા માટે કંદને વિરતાર ૧૦૦૮૦ જનમાંથી ૧૦૦૦ ઓછા કરવા.
૯૯૦
૧૧
૧૦૦૯
૪૧૧ - ૧૦૦૦
૯૯૯૮૦ ૯૬૦૧
+૧૦. આને છેદરાશીથી ગુણવા
૧૦૦૦૦૦ યોજન ૧૦૦૦ જન વિસ્તાર હોય ત્યાં મેસ્પર્વત ૧૦૦૦૦૦ યોજન ઊંચા હોય. આ પ્રમાણે મધ્યભાગ આદિના વિસ્તારે મેપર્વતની ઉંચાઈ જાણવી. શંકા–શા માટે ૧૧ થી છેદ કરવા? શા માટે શેષને ગુણવા ? સમાધાન– ૧૧ પેજને ૧ જન ઘટે છે.
૧૧૦૦ યેજને ૧૦૦ એજન ઘટે છે.
૧૧૦૦૦ પેજને ૧૦૦૦ જન ઘટે છે. માટે ૧૧ થી છેદ કરાય છે. અને ઉંચાઈ જાણવા માટે ૧૧ થી ગુણવામાં આવે છે.
મેપર્વતની ઉંચાઈમાં જે હાનિ-વૃદ્ધિ કહેવામાં આવે છે, તે કર્ણગતિથી ગણવામાં આવે છે. એટલે જમીન ઉપરથી છેક શિખરતલ સુધી સીધી દોરી લગાડીને ગણવાની હોય છે. તેથી દેરીની સપાટીથી જયાં જયાં મેરુપર્વત નૂન હેાય એટલે મેરુપર્વત અને દોરીની વચમાં જગ્યા ખાલી રહેતી હોય તો પણ તે ખાલી ભાગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org