________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ
त्रिषष्टिसहस्राणि तृतीयं पत्रिंशत् गोअनसहस्राणि । . मेरोरुपरि चूला उद्विद्धा योजनानां द्वे विंशति ॥३१४॥ एवं सर्वाग्रेण समुच्छ्रितं मेरुः लक्षमतिरिक्तम् । गोपृच्छसंस्थिते स्थितानि चत्वारि च वनानि ॥३१५॥ भूमौ भद्रशालं मेखलायुगले द्वे रम्ये । नन्दनसौमनसे पण्डकपरिमण्डितं शिखरम् ॥३१६॥
અથ–મેરુ પર્વતને ત્રણ કાંડ છે. પહેલામાં પૃથ્વી, પત્થર, વજ, અને કાંકરા છે, બીજામાં રજત, જાતરૂપસુવર્ણ અંક અને ફટિક છે, ત્રીજો જાંબૂનદમય એકાકાર-એક સરખે છે.
પહેલે વિસ્તારમાં એક હજાર જન છે, બીજો તેસઠ હજાર અને ત્રીજે છત્રીસ હજાર યોજન છે.
મેરુપર્વત ઉપર બે વિસ-(યાલીસ) જન ઉંચી ચૂલિકા છે. આ પ્રમાણે બધે થઈને મેરુપર્વત એક લાખ એજનથી અધિક છે. ગોપૃચ્છ સંસ્થાનવાળે અને ચાર વનેથી યુકત છે.
ભૂમિ ઉપર ભદ્રશાલ વન, બે મેખલા ઉપર સુંદર નંદનવન અને સૌમનસવન છે. અને શિખર પાંડુવનથી શોભતુ છે.
વિવેચન–મેરુપર્વતને ત્રણ કાંડે છે. કાંડ એટલે વિશિષ્ટ આકારમાં રહેલે ભાગ.
તેમાં પહેલા કાંડમાં કોઈ ઠેકાણે પૃથ્વીની બહુલતા, કેઈ ઠેકાણે પત્થરની બહુ લતા, કોઈ ઠેકાણે વજ-હીરાની બહુલતા, કોઈ ઠેકાણે કાંકરાની બહુલતા રહેલી છે.
બીજા કાંડમાં કોઈ ઠેકાણે રજતની બહુલતા, કોઈ ઠેકાણે જરૂપ-સુવર્ણની બહુલતા, કોઈ ઠેકાણે અંકરની બહુલતા, ઈ ઠેકાણે સ્ફટિકરત્નની બહુલતા છે.
ત્રી કાંડ એક સરખો જાંબુનમય-સુવર્ણમય કંઈક લાલ વર્ણવે છે. કહ્યું
૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org