________________
જૈનષ્ટિએ મહા ભૂગોળ અંગુલનું સ્વરૂપ
૧–સૂચી અંગુલ, ૨-પ્રતર અગુલ, અને ૩-ધન અગુલ.
૧. સૂચી અંગુલ એક પ્રદેશ જાડી, એક પ્રદેશ પહેાળી અને એક આંગળ લાંબી, એવી આકાશ પ્રદેશની એક શ્રેણી, સૂચી અંગુલ કહેવાય.
૨. પ્રતર અંગુલ : સૂચી અતુલને સૂચી અગુલે ગુણવાથી એટલે સૂચી આંગળ લાંબી અને તેટલી જ પહેાળી તે પ્રતર અગુલ કહેવાય.
૩. ધન અગુલ : પ્રતર અતુલને સૂચી અંગુલે ગુણવાથી એટલે સૂચી આંગળ લાંબી, સૂચી આંગળ પહેાળી, અને સૂચી આંગળ ઉંચી, તે ધન અગુલ કહેવાય.
દા. ત. ૪ આંગળ લાંબી એ સૂચી આંગળ. ચાર આંગળ લાંબી, ચાર આંગળ પહેાળી, ૪૪૪=૧૬ આંગળ એ પ્રતર આંગળ. ચાર આંગળ લાંબી, ચાર આંગળ પહેાળી અને ચાર આંગળ ઉંચી ૪૪૪૪૪=૬૪ આંગળ એ ધન આંગળ.
૫
૬ ઉત્સેધ આંગળે
ર પાદે
૨ વેતે
૨ હાથે
૨ કુક્ષિએ ૯૬ આંગળે
Jain Education International
૨૦૦૦ ધનુષે
૪ ગાઉ
એક પાક એક વેત,
એક હાથ,
૩૩
એક કુક્ષી–કાખ
એક ધનુષ–યુગ મુસલ કે નાલિકા,
,,
એક ગાઉ, એક ચેાજન.
ܕܕ
પ્રમાણ આંગળના માપે જે ચેાજન થાય એવા અસંખ્યાત કાડાઢાડી ચેાજનના એક રજજી—એક રાજલેાક થાય. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથી પશ્ચિમ દિશાની વેદિકા સુધીનું જે અંતર છે, તે એક રા પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની આગળ કેવળ અલાક છે—માત્ર અનંતુ આકાશ છે.
સર્વ દ્વીપ–સમુદ્રની સંખ્યા જણાવી, હવે મનુષ્યક્ષેત્રનું પરિમાણ જણાવે છે.
अढाइज्जा दीबा, दोन्नि समुद्दा य माणुसं खेत्तं । पणयालसयसहस्सा, विक्खंभायामओ भणियं ॥ ४ ॥
55 59
For Personal & Private Use Only
www.jainelibrary.org