________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ ગુફાનું સ્વરૂપ માંડલા જ્યાં આલેખે છે ત્યાં જ તુરત જ ગુફામાં ઉદ્યોત થઈ જાય છે-દિવસ સરખો પ્રકાશ ફેલાય છે.'
ઉપર પ્રમાણે મંડલે આલેખતા ચક્રવર્તિ ગુફામાં પ્રવેશે છે. આ જ પ્રમાણે ઉત્તર ભરતાના ત્રણ ખંડ જીતીને પાછા વળતાં ખંડપ્રપાતા ગુફામાં પણ માંડલા આલેખતા દક્ષિણ ભરતાર્ધમાં પાછા આવે છે. ૧૮૧-૧૮૨
હવે ગુફાના અધિપતિ દેવના નામ વગેરે જણાવે છે. पलिओवमठिईया, एएसिं अहिवई महिडढीया। कयमालनमाल त्ति, नामया दोन्नि देवाओ॥१८३॥ છાયા–પ્રોવસ્થિતજી તો વાત મદ્ધિશા.
कृतमालनृत्यमालौ इति नामको द्वौ देवौ ॥१८३॥
અર્થ–આ બને ગુફાના અધિપતિ, એક પોપમના આયુષ્યવાળા કૃતમાલ અને નૃત્યમાલ નામના બે મહર્દિક દે છે.
વિવેચન–તમિસ્રા ગુફા અને ખંડપ્રપાતા ગુફા, આ બે ગુફાના અધિપતિ દેવ કૃતમાલ અને નૃત્યમાલ નામના છે. અર્થાત તિમિસા ગુફાના અધિપતિ કૃતમાલા નામને દેવ છે અને ખંડપ્રપાતા ગુફાન અધિપતિ નૃત્યમાલ નામનો દેવ છે. આ બને દેવ મહર્દિક છે અને એક પલ્યોપમના આયુષ્યવાળા છે. કૃતમાલ દેવનું મહદ્વિકપણું તિમિસ્રા ગુફા ફૂટ અને પોતાની રાજધાનીનું છે. જ્યારે નૃત્યમાલ દેવનું મહકિપણું ખંડપ્રપાતા ગુફાકૂટ અને પોતાની રાજધાની સંબંધીનું છે. ૧૮૩
આ બે ગુફાની અંદર બે બે નદીઓ છે તે કહે છે. सत्तरस जोयणाई,गुहदाराणोभओवि गंतूणं। जोयणदुगंतराओ; विउलाओ जोयणे तिन्नि ॥१८४॥ गुहविपुलायामाओ.गंगं सिंधुंचता समाप्पिंति। पव्वयकडगपवूढा, उमग्गनिमग्गसलिलाओ॥१८५॥ છાયા-લસશ યોગના મુદ્દાદારાણામુમતોડ જવા
योजनद्विकान्तरे विपुले योजनानि त्रिणी ॥१८४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org