________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ નદીઓનું સ્વરૂપ
૩૦૯
હવે નદીઓના પ્રવાહથી આરંભી છેડા સુધી એક બાજુના વિસ્તારનું કરણ કહે છે.
पवहमुहवित्थराणं, विसेसमद्धं भयाहि सरियाणं । सरियायामेणं च उ, सा वुडढी एगपासम्म ॥ २२९ ॥ છાયા—પ્રવધ્રુવવિસ્તારાનાં વિશ્ર્લેષમદ્રે મગાહિ સરિતાન્ ।
સહાયામેન ૨ તુ (બધસ્તાવ) સા વૃદ્ધિ પાર્થે રર૧॥
અ—શરૂઆતના પ્રવાહ-વિસ્તાર સમુદ્રમાં પ્રવેશના પ્રવાહ–વિસ્તારમાંથી બાદ કરવા, પછી અડધું કરવું અને નદીની લંબાઇથી ભાગવી, જે આવે તે એક બાજુની વૃદ્ધિ. વિવેચન—પ્રવહ એટલે નદી જ્યાંથી નીકળતી ઢાય ત્યાંનેા વિસ્તાર–નદીના પ્રવાહની પહેાળાઇ અને મુખ એટલે સમુદ્રમાં મળતી વખતના પ્રવાહની પહેાળાઈ. શરૂઆતના નદીને જે પ્રવાહ–વિસ્તાર ઢાય તે સમુદ્રમાં પ્રવેશ વખતના પ્રવાહ —ત્રિસ્તારમાંથી બાદ કરવેા.
જે આવે તેના અડધા કરવા. પછી
જે આવે તેને–તે સંખ્યાને નદીની જેટલી લંબાઈ ઢાય તેનાથી ભાગવી.
જે આવે તેટલી નદીની એક બાજુની વૃદ્ધિ જાણવી.
પછી જે સ્થાનના પ્રવાહ જાણવા હૈાય તે જેટલા યાજન દૂર હૈાય તેટલાથી ગુણવા. ઇચ્છિત સ્થાનની નદીની એક બાજુની પહેાળાઈ આવે.
જેમકે-ગંગા નદીના પ્રવાહ દ્રહમાંથી નીકળતી વખતે ૬ા યાજન છે અને સમુદ્રમાં પ્રવેશતી વખતના પ્રવાહ ૬ા ચેાજન છે.
સમુદ્રના પ્રવેશના વિસ્તારમાંથી શરૂઆતના પ્રવાહના વિસ્તાર બાદ કરવેા. ૬૨ યાજન પ્રવેશના વિસ્તાર
૨ ગાઉ
૬
૧
શરૂઆતના વિસ્તાર
ــــــــــــــل
,,
Jain Education International
""
૫૬
૧
૫૬×૪=૨૨૪, ૨૨૪×૧=૨૨૫ ગાઉ આવ્યા.
આના અડધા ન થાય માટે ર્થી ગુણતા ૪૫૦ અડધા ગાઉ આવ્યા. હુવે અડધા કરતા ૨૨૫ અડધા ગાઉ થયા.
હવે ગંગા નદીની લંબાઇ ૪૫૦૦૦ ચાજન છે.
,,
બધાના ગાઉ કરવા ૪થી ગુણવા
""
For Personal & Private Use Only
www.jainelibrary.org