________________
३१४
બૃહત્ ક્ષેત્ર સમાસ હનું અંતર ૮૩૪ યોજન, પહેલા હથી બીજ કહનું અંતર ૮૩૪ યોજન, બીજા પ્રહથી ત્રીજા પ્રહનું અંતર ૮૩૪ યોજન, ત્રીજા દ્રહથી થા દહનું અંતર ૮૩૪ યોજન, ચોથા દ્રહથી પાંચમા દહનું અંતર ૮૩૪ યોજન અને પાંચમા કહથી વક્ષરકાર પર્વતનું અંતર પણ ૮૩૪ યોજન છે.
આ પ્રમાણે જ દેવકુમાં નિષધ પર્વતથી ચિત્ર-વિચિત્ર પર્વત તે પછી ક્રમસર પાંચ દ્રહો અને વક્ષરકાર પર્વત. આ દરેકના આંતરા પણ ૮૩૪ એજનના જાણવા.૨૭૭
આ વાત આ ગાથામાં જણાવે છે.
अट्ठ सया चउत्तीसा.चत्तारि यहोति सत्त भागाओ। दोसु वि कुरासु एयं, हरयनगाणंतरं भणियं ॥२७८॥
છાયા–અદશાનિ ત્રિશત્ (વિઝાઈન) વરવાથ મવતિ સામr: I
द्वयीष्वपि कुरुषु एतावत् हृदकनगानामन्तरं भणितम् ॥२७८।।
અર્થ–બન્ને કુરુક્ષેત્રમાં કહે અને પર્વતોનું અંતર આઠસે ચોત્રીસ અને ચાર સતીયા ભાગનું કહેવું છે.
વિવેચન–દેવકર ક્ષેત્ર અને ઉત્તરકુર ક્ષેત્રમાં વર્ષધર પર્વત, યમક પર્વત, ચિત્ર વિચિત્ર પર્વતો, પાંચ દ્રા અને વક્ષરકાર પર્વત આ દરેકનું એકબીજાનું અંતર ૮૩૪ોજન થાય છે. એમ શ્રી તીર્થકર ભગવંત અને શ્રી ગણધર ભગવતેએ કહેલું
છે. ૨૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org