________________
બૃહત્ ક્ષેત્ર સમાસ પશ્ચિમ દિશામાં રહેલ ભવનથી દક્ષિણ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી ઉત્તર તરફ એક ફૂટ છે.
પશ્ચિમ દિશામાં રહેલ ભવનથી ઉત્તર તરફ અને વાયવ્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી દક્ષિણ તરફ એક ફૂટ છે.
ઉત્તર દિશામાં રહેલ ભવનથી પશ્ચિમ તરફ અને વાયવ્ય ખુણામાં રહેલ પ્રાસાદથી પૂર્વ તરફ એક ફૂટ છે.
ઉત્તર દિશામાં રહેલ ભવનથી પૂર્વ તરફ અને ઈશાન ખૂણામાં રહેલ પ્રાસાદથી પશ્ચિમમાં એક ફૂટ છે.
આ દરેક ફ્રૂટ પણ ૮ યોજન ઉંચા, મૂલમાં ૧૨ ચેાજન, મધ્યમાં ૮ યેાજન અને ઉપર ૪ યાજન વિસ્તારવાળા છે. અને દરેક ફૂટ ઉપર એક એક શ્રી જિનભવન
છે. ૨૯૧
૩૭૬
આ વાત મૂલકાર ગાથામાં જણાવે છે. बहुविहरुक्खगणेहिं, वणसंडेहिं घणनिवहभूएहिं । तिहिं जोयणसएहिं. सुदंसणा संपरिक्खित्ता ॥ २९२॥ जंबूओ पन्नासं, दिसि विदिसि गंतु पढमवणसंडे । चउरो दिसासु भवणा, विदिसासु य होंति पासाया ॥ २९३॥ છાયા—વિધવૃક્ષળે: વનવતું: વનિવમૂર્તઃ ।
त्रिभिः योजनशतैः सुदर्शना संपरिक्षिप्ता ॥ २९२ ॥ जम्बूतः पञ्चाशत् दिक्षु विदिक्षु गच्चा प्रथमवनखण्डे । चतुर्ष दिक्षु भवनानि विदिक्षु च भवन्ति प्रासादाः ॥२९३॥
અ—સુદર્શન જ ભ્રુવૃક્ષ ગાઢવાદળ સરખા વિવિધ પ્રકારના વૃક્ષના સમુહવાળા, સા યેાજનવાળા ત્રણ વનખડાથી વિંટળાએલું છે.
પહેલા વનખંડમાં જ ભૂવૃક્ષથી દિશા અને વિદિશામાં પચાસ યાજન દૂર ચાર દિશામાં ભવન અને વિદિશામાં પ્રાસાદ રહેલા છે.
વિવેચન—જંબૂવૃક્ષને ફરતા ૧૦૦-૧૦૦ યાત્રનના વિસ્તારવાળા ત્રણ વનખડા રહેલા છે, આ ત્રણે વનખડા ગાઢવાદળ સરખા અને વિવિધ પ્રકારના વૃક્ષના સમુહથી યુક્ત છે. જંબુવૃક્ષને સુદર્શન પણ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org