________________
૩૭૭
જેનદષ્ટિએ મહા ભૂગોળી-જબૂવૃક્ષના પહેલા વનખંડનું સ્વરૂપ
પહેલા વનખંડમાં જંબૂવૃક્ષથી દિશામાં–પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ૫૦ યોજન દૂર એકએક શ્રી જિન ભવન છે અને વિદિશામાં ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણામાં પણ ૫૦ એજન દૂર એકએક શ્રેષ્ઠ પ્રાસાદ રહેલા છે. ૨૮૨–૨૮૩
હવે ભવન અને પ્રાસાદનું માપ કહે છે. कोसपमाणा भवणा; चउवाविपरिग्गया य पासाया। कोसद्धवित्थडा कोस-मूसियाणाढियसुरस्स॥२९४॥ છાયા–શામળાનિ ભવનાનિ ચતુfપરાતા ગાતા | ___ क्रोशाध विस्तृताः क्रोशमुच्छ्तिा अनादृतसुरस्य ॥२९४।।
અર્થ—અનાદત દેવના ભવન એક ગાઉ લાંબા, અડધો ગાઉ, પહોળા, ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા પ્રમાણવાળા છે.
વિવેચન-અનાદત દેવના ભવન ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા છે. તેના ચાર ખૂણામાં ૪ પ્રાસાદો છે તે પણ ૧ ગાઉ લાંબા, ૦ ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા પ્રમાણવાળા છે. દરેક પ્રાસાદને ચારે બાજુ એક એક વાવડી છે. ૨૯૪
હવે વાવડીની ઉંડાઈ કહે છે. पंचेव धणुसयाइं, उव्वेहेणं हवंति वावीओ। कोसद्धवित्थडाओ, कोसायामाओ सव्वाओ॥२९५॥ છાયા– વા: શતાનિ ભવતિ વાણા ____ क्रोशार्धविस्तृताः क्रोशायामाः सर्वाः ।।२९५॥
અર્થ–સઘળી વાવડીઓ પાંચસો ધનુષ ઉંડી, એક ગાઉ લાંબી, અડધે ગાઉ પહેલી હોય છે.
વિવેચનદરેક પ્રાસાદને ચારે દિશામાં એક એક એમ જે ૪-૪ વાવડી છે તે બધી વાવડીઓ ૧ ગાઉ લાંબી, બે ગાઉ પહોળી અને ૫૦૦ ધનુષ ઊંડી હોય છે. ૨૯૫
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org