________________
SHIી
૩૭૮
બહત ક્ષેત્ર સમાસ હવે આ વાવડીઓના નામ કહે છે. उत्तरपुरथिमाए, वावी नामा पयक्खिणा इणमो। पउमा पउमाभ कुमुया, कुमुयामा पढमपासाए॥२९६॥ उप्पल भोमा नलिणु-प्पलुजला उप्पला य बीयम्मि। भिंगा भिंगनिमंजण, कज्जलपभ तइयए भणिया॥२९७॥ सिरिकंता सिरिमाहिया, सिरिचंदा पच्छिमम्मिसिरिनिलया। पासायाण चउण्हं,भवणाणं अंतरे कूडा॥२९८॥ છાયા–સત્તાપૂર્વથાં વાપીનાં નામાનિ દક્ષિણાત માના
पद्मा पद्माभ कुमुदा कुमुदामा प्रथमप्रासादे ॥२९६॥ उत्पलभोमा नलिना उत्पलोज्वला उत्पला च द्वितिये । भृङ्गा भृङ्गनिभांजना कजलप्रभा तृतिये भणिता ॥२९७॥ श्रीकान्ता श्रीमहिता श्रीचन्द्रा पश्चिमे श्रीनिलया । प्रासादानां चतुर्णी भवनानां अंतरे कूटाः ॥२९८॥
અર્થ-વાવડીઓના નામો ઉત્તર પૂર્વ દિશાથી વાવડીઓના નામ ક્રમસર આ પ્રમાણે છે. પહેલા પ્રાસાદમાં પદ્મા, પદ્મપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા, બીજા પ્રાસાદમાં ઉત્પલા, ભોમા, નલિના અને ઉત્પલે જવલા, ત્રીજામાં ભંગા, ભંગનિભા, અંજના અને કજજલપ્રભા કહી છે. છેલ્લામાં શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા અને શ્રીનિલયા છે.
ચાર પ્રસાદ અને ભવનની વચમાં એક એક ફૂટ છે.
વિવેચન–જંબૂવૃક્ષના પહેલા વનખંડમાં ૫૦ એજન દૂર જે પ્રાસાદો છે તે દરેક પ્રાસાદને ચાર દિશામાં એક એક કુલ ૪-૪ વાવડીઓ છે.
તેમાં ઈશાનખૂણામાં રહેલ પ્રાસાદના ક્રમપૂર્વક પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલી વાવડીઓના નામ કમસર આ પ્રમાણે છે. એટલે પહેલા ચાર નામ ઇશાનખૂણાના પ્રાસાદની, વાવડીના, બીજા ચાર નામ અગ્નિખૂણાના પ્રાસાદની વાવડીના, ત્રીજા ચાર નામ ને ત્યખૂણાના પ્રાસાદની વાવડીને અને છેલ્લા ચાર નામ વાયવ્ય ખૂણાના પ્રાસાદની વાવડીના છે. તે આ પ્રમાણે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org