________________
૩૭૫
જનદષ્ટિએ મહા ભૂગોળ-જંબૂવૃક્ષનું સ્વરૂપ સંસ્થાનવાળા, જાંબૂનદમય છે. તેને ફરતી એક પદ્મવર વેદિકા અને એક વનખંડ રહેલું છે.
ફૂટની ઉપર એક સરખી જગ્યાએ એક મોટું સિદ્ધાયતન–શ્રી જિનમંદિર છે તે એક ગાઉ લાંબું, બે ગાઉ પહોળુ અને ૧૪૪૦ ધનુષ ઊંચું છે.
પૂર્વ દિશામાં રહેલ ભવનથી દક્ષિણ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ પ્રાસાદથી ઉત્તર તરફ એક ફૂટ છે.
દક્ષિણ દિશામાં રહેલ ભવથી પૂર્વ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ પ્રાસાદથી પશ્ચિમ તરફ એક ફૂટ છે.
દક્ષિણ દિશામાં રહેલ ભવનથી પશ્ચિમ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ પ્રાસાદથી પૂર્વ તરફ એક ફૂટ છે.
પહેલા જંબુવનમાં ૮ જિનકૂટ ૮ જંબૂ ફૂટ
Aતાર ગુલામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org