________________
૩૬ર
'
બૃહત ક્ષેત્ર સમાસ અથ–સો જન ઉંચા, નીચે સે જન વિસ્તાર, મધ્ય ભાગમાં પંચોતેર જન અને ઉપર પચાસ એજન છે.
ક્રમસર ત્રણસો સોળ, બસે સાડત્રીસ, એકસો અવન કંચનગિરિની પરિધિ છે.
વિવેચન–બધા કંચનગિરિ પર્વતો ૧૦૦ જન ઉંચા છે. તેમાં નીચેના ભાગે જમીન ઉપર ૧૦૦ એજન વિસ્તારવાળા, મધ્ય ભાગમાં ૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં પ૦ યોજન વિસ્તારવાળા છે. તેની પરિધિ જમીન ઉપર ૩૧૬
જનથી કંઈક અધિક, મધ્ય ભાગમાં ૨૩૭ એજનથી કંઈક અધિક અને ઉપરના ઉપરના કંઈક ન્યૂન ૧૫૮ જન છે.
આ દરેક કંચનગિરિ પર્વતના ઉપર મધ્ય ભાગમાં સરખી સુંદર જગ્યાએ એકએક મહાન સુંદર–મનોહર શ્રેષ્ઠ પ્રાસાદ છે. તે ૬રા જન ઉંચા, ૩૧ યોજન લાંબા-પહોળા ચોરસ છે. પ્રાસાદના મધ્ય ભાગમાં ૨ યોજન લાંબી-પહોળી મણિમય પીઠિકા છે. તેના ઉપર પોતપોતાના અધિપતિ દેવને યોગ્ય પરિવાર સહિતના સિંહાસન રહેલા છે.
આ પર્વત શા કારણથી કાંચનગિરિ તરીકે પ્રસિદ્ધ છે ?
આ દરેક કાંચનગિરિ ઉપર નાની મોટી વાવડીઓમાં, સરોવરમાં, સરોવરની પંક્તિમાં સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કંચનવર્ણવાળા કમળો રહેલા છે, તેથી તથા કાંચન નામના દેવો પર્વતના અધિપતિ હોવાથી આ પર્વતો કાંચનગિરિ કહેવાય છે.
આ અધિપતિ દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા અને વિજય દેવની જેવા ઋદ્ધિવાળા છે.
કહ્યું છે કે “હે ભગવન ! કંચન પર્વતે ક્યા કારણથી કંચન પર્વતે કહેવાય છે ? હે ગૌતમ ! કંચન પર્વતેમાં નાની નાની વાવડીઓ યાવત્ બીલ પંક્તિઓ વગેરેમાં ઉત્પલો, પદ્મો યાવત સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા સુવર્ણ પ્રભાવાળા, કંચનવર્ણ હોવાથી અને અહીંયા કાંચન નામના મહર્દિક દેવ યાવતું એક પલ્યપમના આયુષ્યવાળા વસે છે. તે દરેક દેવો, ૪૦૦૦ સામાનિક દેવ યાવત્ ૧૬૦૦૦ આત્મરક્ષક દેવનું, કંચનગિરિ પર્વતોનું, કંચનગિરિ રાજધાની તથા બીજા ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓનું સ્વામિપણું કરતાં રહેલાં છે, તેથી હે ગૌતમ ! આ પર્વતે કંચન પર્વતે કહેવાય છે.
ઉત્તરકુરુ ક્ષેત્રના કાંચન નામના દેવોની કાંચન નામની રાજધાની મેરુ પર્વતથી ઉત્તર તરફ અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબૂદ્વીપમાં અને દેવકુરુક્ષેત્રના કાંચન નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org