________________
૩રર
બહત ક્ષેત્ર સમાસ રમ્યફ ક્ષેત્રમાં નરકાંતા નદી અને નારીકાંતા નદી માલ્યવંત વૃત્તવૈતાદ્ય પર્વતથી એક યોજન આગળથી વળાંક લઈને વહે છે. ૨૪૩
હવે રાહિતા અને હરિકાંતા નદીનું સ્વરૂપ જણાવે છે. हेमवए मज्झेणं, पुव्वोदहिरोहिया गया सलिला। हरिकंता हरिवासं, मज्झेण वरोयहिं पत्ता॥२४४॥ છાયા હૈમવતનબેન પૂર્વાર્ધ સહિત જતા જિ.
हरिकांता हरिवर्षमध्येन अपरोदधिं प्राप्ता ॥२४४॥
અથ–હિતા નદી હૈમવંત ક્ષેત્રના મધ્ય ભાગથી પૂર્વ સમુદ્રમાં ગએલી છે. હરિકાંતા નદી હરિવર્ષ ક્ષેત્રના મધ્ય ભાગથી પશ્ચિમ સમુદ્રમાં મળેલી છે.
વિવેચન–રાહિતા નામની મહાનદી મહાહિમવંત પર્વત ઉપરથી નીકળી હૈમવંત ક્ષેત્રમાં રોહિતા પ્રપાતકુંડમાં પડી દક્ષિણ તરણથી નીકળી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈ પૂર્વ દિશા તરફ જતી હૈમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વ દિશાની જગતીને નીચેથી ભેદીને પૂર્વ સમુદ્રને મળે છે જ્યારે
હરિકાંતા નામની મહાનદી મહાહિમવંત પર્વત ઉપરથી નીકળી હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા પ્રપાતકુંડમાં પડી ઉત્તર તરણેથી નીકળી ગંધાવતી વૃત્તવૈતાઢય પર્વતથી એક યોજન દૂર રહીને પશ્ચિમ તરફ જતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી પશ્ચિમ દિશાની જગતીને ભેદીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. ૨૪૪.
હવે મહાપુંડરિક દ્રહમાંથી નીકળતી નદીનું સ્વરૂપ કહે છે. सलिलावि रुप्पकूला, रुप्पीओ उत्तरेण ओवइओ। अवरोयहिं अइगया, पुव्वोदहिमवि य नरकांता॥२४५॥ છાયા–સહિonsfe &થા નિમ: ઉત્તર: ગવપત્ય છે
अपरोदधिमतिगता पूर्वोदधिमपि च नरकांता ॥२४५॥
અર્થ–પ્યફૂલા નદી પણ રૂકિમ પર્વત ઉપરથી ઉત્તર તરફ પડીને પશ્ચિમ સમુદ્રને મળેલી છે અને નરકાંતા પૂર્વ સમુદ્રમાં ગએલી છે. -
વિવેચન-કિમ પર્વત ઉપર મહાપુંડરિક નામને દ્રહ છે. તે મહાપદ્મ દ્રહના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org