________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ
૩ર૭ ૧૪૦૦૦–૧૪૦૦૦ના પરિવારવાળી, અને ઉત્તર દિશા તરફની ૮ વિજયો ૨૫ થી ૩૨માંની દરેકની રક્તા અને રક્તવતી નામની બે નદીઓની દરેકની ૧૪૦૦૦૧૪૦૦૦ના પરિવારવાળી હોવાથી કુલ ૧૬ વિજયેની ૨૮૦૦૦ ૪ ૧૬ = ૪૪૮૦૦૦ નદીઓ પણ શીતોદા મહાનદીમાં મળે છે.
૧૬ વિજ્યોની ૪૪૮૦૦૦ નદીઓ કુરુક્ષેત્રની ૮૪૦૦૦ ,
૫૩૨૦૦૦ , કુલ પ૩ર૦૦૦ નદીઓ સાથે શીદા મહાનદી પશ્ચિમ સમુદ્રમાં મળે છે.
૨૪૭ થી ૨૫૦ હવે નીલવંત પર્વત ઉપરની નદીઓ કહે છે सीया विदाहिणदिसं, हरए उत्तरकुरा उ दालिंती। अण्पत्ता मेरुगिरि, पुव्वेणं सागरमईई ॥२५१॥ છાયા-શીતા િક્ષિતિfશ હાર ૩ત્તાન તુ ટાયતi
अप्राप्ता मेरुगिरिं पूर्वेण सागरमभ्येति ॥२५१॥
અર્થ–શીતા પણ દક્ષિણ દિશાથી નીકળી ઉત્તર કરુના કહેને વિભાગ કરતી, મેરુ પર્વતથી દૂર રહી પૂર્વ સમુદ્રમાં જાય છે.
વિવેચન-નીલવંત પર્વત ઉપર કેસરી નામનો દ્રહ છે. તે દક્ષિણ-ઉત્તર ૨૦૦૦ યોજન પહોળો પૂર્વ-પશ્ચિમ ૪૦૦૦ એજન લાંબો ૧૦ યોજન ઊંડો વજમને તળીયાવાળો, રજતમય કિનારાવાળો, સુવર્ણરજતમય રેતીવાળો, ઉત્તર અને દક્ષિણ દિશામાં એક એક તેરણવાળો અર્થાત બે દ્વારવાળો છે. તેના મધ્ય ભાગમાં કીર્તિદેવીને
ગ્ય કમલ છે. તે ૪ જન લાંબુ–પહેલું, ૨ યોજન જાડું છે. તેને ફરતા ૧૦૮ કમલા અડધા પ્રમાણવાળા-૨ યોજન લાંબા-પહેળા, ૧ યોજન જાડા છે. તેને ફરતા પદ્મદ્રહની જેમ કુલ ૬ વલયો અને ૩૪૦ ૧૧ કમલ છે.
શીતા મહાનદી પણ કેસરી દ્રહમાંથી દક્ષિણ તરણેથી નીકળીને પર્વત ઉપર જ ૭૪૨૧ જન ૧ કલા વહીને પર્વતને છેડે રહેલ ૫૦ યોજન પહોળી ૪ જન લાંબી ૧ જન જાડી વજુમય જીફિવકામાંથી ૪૦૦ એજનથી અધિક મતીના હાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org