________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવક–ઉત્તરકુરુનું સ્વરૂપ
૩૪૭ હે ગૌતમ! ૧૬ નામ કહ્યા છે. તે આ પ્રમાણે-મુંદર, મેરુ, મને રમ, સુદર્શન સ્વયંપ્રભ, ગિરિરાજ, રત્નો, શિશ્ચય, લોકમધ્ય, લેકનાભિ, અ૭, સૂર્યાવર્ત, સૂર્યાવરણ, ઉત્તમ, દિશાદિ, અને ગિરિઅવતંસક.
મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં બે કર નામના ક્ષેત્રો છે. તે આ પ્રમાણે દક્ષિણ દિશામાં દેવકુરુ અને ઉત્તર દિશામાં ઉત્તરકુર છે.
દેવકુરુઓ અને ઉત્તરકુરુઓ' “જુક' શબ્દનો પ્રયોગ બહુ વચનમાં પ્રસિદ્ધ હેવા છતાં બેનું એવચન ભેગા થવાથી સૂત્રમાં છે એ પ્રમાણે દ્વિવચનને નિર્દેશ કરેલો છે. તેથી બંને ક્ષેત્રો જુદા જુદા હોવાથી વિપુલત્તર' એક વચન સમજવું. સારાંશ. દક્ષિણ તરફ દેવકર, ઉત્તર તરફ ઉત્તરકુરુ. સૂત્રમાં એક વચન પાકૃત હોવાથી કરેલ છે, અથવા વસ્તુઓ અનંત-ધર્માત્મક હોવાથી એક વચન પણ કહી શકાય. એમ સમજવું.
શા કારણથી ક્ષેત્રના આવા નામ છે ? આ નામના દેવ અધિપતિ હોવાથી આવા નામ છે.
દેવકર ક્ષેત્રમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવકર નામને મહર્દિક દેવી ક્ષેત્રનું અધિપતિપણું કરતો હોવાથી દેવકુરુ કહેવાય છે. અને ઉત્તરકુર ક્ષેત્રમાં એક પલ્યોપમના આયુષ્ય વાળો ઉત્તરકુર નામનો મહર્દિક દેવ અધિપતિપણું કરતો હેવાથી ઉત્તરકુરૂ કહેવાય છે.
દેવકુર અને ઉત્તરકુર દરેક અર્ધચંદ્ર સમાન આકારવાળા, પૂર્વ-પશ્ચિમ લાંબા અને દક્ષિણ-ઉત્તર પહોળા વિસ્તારવાળા છે અને ગજદંત વક્ષરકાર પર્વતથી વિંટાયેલા છે. એટલે ગજદંત પર્વતે છેડા ઉપર છે. ૨૫૭
હવે વક્ષરકાર પર્વતના નામ જણાવે છે. , विज्जुप्पभ सोमणसा, देवकुराए पइन्नपुव्वेण। इयरीए गंधमायण, एवं चिय मालवंतो वि॥२५८॥ છાયા–વિgસ્ત્રમૌની ફેવસ્યામજાવીનપૂર્વના
इतरेषां गन्धमादन एवमेव माल्यवानपि ॥२५८॥
અર્થ–દેવકરના પશ્ચિમ, પૂર્વમાં વિધુત્વભ, સૌમનસ છે, એ જ પ્રમાણે ઉત્તરકુરુમાં ગંધમાદન અને માલ્યવંત છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org