________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કહોનું સ્વરૂપ
અર્થ–શતા અને શીતાદા નદીના મધ્યભાગમાં ઉત્તર-દક્ષિણ લાંબા પૂર્વ-પશ્ચિમ પહોળા પાંચ-પાંચ કહે આ પ્રમાણે છે.
વિવેચન મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી શીતા મહાનદી અને શીદા મહાનદીની બરાબર મધ્યભાગમાં પાંચ પાંચ કહો આવેલા છે. તે આ પ્રમાણે-બે ચમક પર્વતની આગળ દક્ષિણ તરફ ૮૩૪ યોજન આગળ ગયા પછી શીતા મહાનદીને બરાબર મધ્યભાગમાં પહેલો કહ આવેલો છે. ત્યાંથી આગળ ૮૩૪ યોજન ગયા પછી બીજો દ્રક, ત્યાંથી આગળ ૮૩૪ યોજના ગયા પછી ત્રીજે , ત્યાંથી આગળ ૮૩૪ યોજના ગયા પછી ચોથ કહ, ત્યાંથી આગળ ૮૩ એજન ગયા પછી પાંચમે કહ આવેલ છે. કહ્યું છે કે
'जावइयम्मि पमाणम्मि होति जमगा उ नीलवंता उ ।
तावइयमन्तरं खलु जमग दहाणं दहाणं च ॥१॥' જેટલું અંતર યમક પર્વત અને નીલવંત પર્વતનું છે, તેટલું જ અંતર ચમક પર્વત અને પ્રથમ દ્રહનું તથા તે પછીના દ્રહે વચ્ચેનું છે.
દેવકર ક્ષેત્રમાં વિચિત્રકૂટ પર્વત અને ચિત્રકૂટ પર્વતથી ઉત્તર દિશામાં ૮૩ યોજના ગયા પછી શીતાદા નદીના બરાબર મધ્યભાગમાં પહેલે કહ, ત્યાંથી ૮૩૪ યોજને બીજે કહ, ત્યાંથી ૮૩૪ યોજને ત્રીજે દહ, ત્યાંથી ૮૩૪ યોજને ચોથા કહ, અને ત્યાંથી ૮૩૪ યોજને પાંચમે દ્રઢ આવેલ છે.
આ દશે કહે ઉત્તર-દક્ષિણ લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહેળા છે. ૨૭૧ હવે આ કહેના નામ, વર્ણન અને અધિપતિ દેવના નામ કહે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org