________________
૩૫૮
બૃહત્ ક્ષેત્ર સમાસ पढमे त्थ नीलवंतो, उत्तरकुरुहरय चंदहरओय। एरावयद्दहोच्चिय, पंचमओ मालवंतो य॥२७२॥ निसहद्दह देवकुरू, सूर सुलसे तहेव विज्जुपमे। पउमद्दहसरिसगमाः दहसरिसनामा उ देविस्थ॥२७३॥ છાયા–પ્રથમોડત્ર નીવાર ઉત્તરીય
एरावतहदश्चैव पञ्चमो माल्यवान् च ॥२७२॥ निषधहदो देवकुरूः सूरः सुलसस्तथैव विद्युत्प्रभः । पग्रहदसदृशगमा हृदसदृशनामास्तु देवा अत्र ॥२७३॥
અર્થ–પહેલે નીલવાન, ઉત્તરકુરુદ્રહ, ચંદ્રહ, એરાવતદ્રહ, અને પાંચમે માલ્યવંત છે. નિષધદ્રહ, દેવકુ, સૂર, સુલસ તથા વિદ્યુતપ્રભ છે.
આ કહે પદ્મદ્રહ સમાન વર્ણનવાળા અને દ્રહના સમાન નામવાળા અહીં
વિવેચન—ઉત્તરકસ ક્ષેત્રમાં યમક પર્વતથી આગળ જે પહેલો દ્રહ છે તેનું નામ નીલવાન છે, આ દ્રહમાં સ્થાને સ્થાને સે પાંખડીવાળા, અથવા હજાર પાંખડીવાળા, નીલવંત વર્ષધર પર્વતના જેવા આકારવાળા ઘણા કમળે છે. અને નીલવંત નામને નાગકુમાર દેવ અધિપતિ વસતો હોવાથી આ પ્રહનું નામ નીલવાન છે.
બીજા દ્રહનું નામ ઉત્તરકુર છે. આ દ્રહમાં સ્થાને સ્થાને ઉત્તરકુરુ આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણું કમળો રહેલા છે. તથા ઉત્તરકુરુ નામને વ્યંતર નિકાયને દેવ અધિપતિ વસતે હેવાથી આ પ્રહનું નામ ઉત્તરકુરુ છે.
ત્રીજા દ્રહનું નામ ચંદ્રહ છે. આ પ્રહમાં સ્થાને સ્થાને ચંદ્રસમાન આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા વ્યંતર નિકાયને ચંદ્ર નામના અધિપતિ દેવ વસતો હોવાથી આ પ્રહનું નામ ચંદ્રહ છે.
ચોથા દ્રહનું નામ ઐરાવત દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને ઐરાવત સમાન આકારવાળા સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હોવાથી તથા વ્યંતર નિકાયને અરાવત નામને દેવ વસતે લેવાથી આ પ્રહ રાવત કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org