________________
૩પ૦
બ્રહત ક્ષેત્ર સમાસ એક બાજુ ગંધમાદન વક્ષરકાર પર્વત અને બીજી બાજુ માલ્યવંત વક્ષસ્કાર પર્વત. આ ચારે પર્વતો ૫૦૦ યજન પહોળા, ૪૦૦ એજન ઉંચા અને ૧૦૦ જન જમીનમાં છે, ત્યાર પછી મેરુ પર્વત ઉપર ક્રમસર ઉંચાઈ અને ઊંડાઈમાં વધતા વધતા અને પહોળાઈમાં ઓછા ઓછા થતાં છેક મેરુપર્વત પાસે પર્વત ૫૦૦ એજન ઉંચા ૫૦૦ ગાઉ એટલે ૧૨૫ જન જમીનમાં અને છેડા ઉપર પહેળાઈમાં અંગુલના અસંખ્ય ભાગ જેટલા પાતળા હોય છે.
આ ચારેય વક્ષરકાર પર્વની બન્ને બાજુ એક એક પત્રવર વેદિકા અને વનખંડ રહેલું છે. ૨૬૦–૨૬૧
હવે આ પર્વતોને વર્ણ કહે છે. गिरिगंधमायणोपीयओय नीलो य मालवंत गिरी। सोमणसो रययमओ, विज्जुप्पभ जच्चतवणिज्जो॥२६२॥ છાયા–વિમાન ઊીત ની મારવિિા .
सौमनसो रजतमयो विद्युत्प्रभो जात्यतपनीयः ॥२६२॥
અથ–ગંધમાદન પર્વત કનકમય, માલ્યવંત પર્વત લીલે, સૌમનસ રજતમય અને વિધુતપ્રભ જાત્યતપનીયમય છે.
વિવેચન-ગંધમાદન નામનો વક્ષસ્કાર પર્વત કનકય એટલે પીતવર્ણનેપીળાવણને મણિમય, કોઈ સુવર્ણમય કહે છે. માલ્યવંત નામને વક્ષસ્કાર પર્વત વૈર્યરત્નમય-લીલાવણને રત્નમય છે. સૌમનસ નામનો વક્ષરકાર પર્વત રજતમયસફેદવર્ણમય છે અને વિદ્યુતપ્રભ નામને વક્ષસ્કાર પર્વત જાતપનીયમય-રક્તવર્ણમય છે. ૨૬૨
હવે દેવકુરુ અને ઉત્તરકુરને વિસ્તાર અને જીવા કહે છે. अट्ठ सया बायाला, एक्कारस सहस्स दो कलाओय। विक्खंभो उकुरूणं, तेवन्नं सहस्स जीवा सिं॥२६३॥ છાયાથી શનિ નિર્વાસિવ (વિનિ) +૯શ રહ્યા છે જે જા
विष्कम्भस्तु कुरूणां त्रिपञ्चाशत् सहस्राणि जीवा आसाम् ॥२६३॥
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International