________________
ચાબરિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ છાયા–રિવર્ષમધેન લિસ્ટિા પૂર્વણાકાર ગાતા
कुण्डात् शीतोदा उत्तरदिशि प्रस्थिता सती ॥२४७॥ देवकुरु परियन्ती पञ्चाऽपि हृदान द्विधा विभजमाना । आपूर्यमाणसलिला चतुरशीति नदीसहस्रः ॥२४८॥ मेरुवनमध्येन अष्टभिः क्रोशैः मेरुमप्राप्ता । विद्युत्प्रभस्य अधस्तादपराभिमुखी अथ प्रयाता ॥२४९॥ विजयादपि च एकैकस्मात् अष्टाविंशतिनदीसहस्रैः ।
आपूर्यमाणसलिला अपरेणोदधिमनुप्राप्ता ॥२५०॥
અર્થ–હરિનદી હરિવર્ષની વચ્ચેથી પૂર્વ સમુદ્રને મળે છે. શીતાદા નદી કુંડમાંથી ઉત્તર તરફ જતી, દેવપુરમાં થઈને પાંચ દ્રહના બે વિભાગ કરતી ચોર્યાસી હજાર નદીઓથી ચિક્કાર પૂરાતા પાનવાળી મેરુ વનના મધ્ય ભાગમાં મેરુ પર્વતથી આઠ ગાઉ દૂરથી વિધુતપ્રભની નીચેથી પશ્ચિમાભિમુખે આગળ જાય છે અને એક એક વિજયમાંની અઠ્ઠાવીસ હજાર નદીઓથી ચીક્કાર પૂરાતા પાનવાળી પશ્ચિમ સમુદ્રને મળે છે.
વિવેચન–હરિ મહાનદી નિષધ પર્વતના દક્ષિણ તરફના છેડે રહેલી ૨૫ યોજન પહોળી, ૨ જન લાંબી, ૨ ગાઉ જાડી આફ્રિકામાંથી ૪૦૦ એજનથી અધિક ધંધથી નીચે હરિવર્ષ ક્ષેત્રમાં હરિપ્રપાત નામના કુંડમાં પડે છે. આ કુંડ ૨૪૦
જન લ–પહોળ ગોળાકારે ૭૫૯ યોજનમાં કંઈક ન્યૂન પરિધિવાળો છે. તેના મધ્ય ભાગમાં વજરત્નમય ૩ર યોજન લાંબા-પહોળો, ૧૦૧ જનની પરિધિવાળે પાણથી બે ગાઉ ઉંચો હરિનામનો દીપ છે. તેમાં હરિ દેવીને યોગ્ય ૧ ગાઉ લાંબું, બે ગાઉ પહેલું ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન છે.
હરિપ્રપાત કુંડના દક્ષિણ તરણેથી નીકળી દક્ષિણ તરફ આગળ વધતાં હરિવર્ષ ક્ષેત્રની ૨૮૦૦૦ નદીઓને સાથે લેતી ગંધાપાતિ નામના વૃત્તવૈતાઢય પર્વતને એક યોજન દૂર રાખીને પૂર્વ દિશા તરફ વળાંક લઈ આગળ વધતી હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી, વચમાં આવતી બીજી ૨૮૦૦૦ નદીઓ સાથે લેતી પૂર્વ દિશાની જગતીના નીચેના ભાગને ભેદતી કુલ પ૬૦૦૦ નદીઓ સાથે પૂર્વ સમુદ્રને મળે છે.
હરિનદીને પ્રવાહ કંડ પાસે ૨૫ જન પહેળો ૨ ગાઉ ઉડે હેય છે. પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org