________________
૧ ૩૩૮
બહત ક્ષેત્ર સમાસ યુગલિક સ્ત્રી-પુરુષો વાઋષભ નારાચ સંઘયણવાળા હોય છે.
સંધયણ છ પ્રકારના કહ્યા છે. ૧–વજગષભનારાચ, ૨-૪ષભનારીચ ૩–નારા, –અર્ધનારા, પ–કીલિકા અને ૬-છેવટું.
સંઘયણ એટલે જે વડે શરીરના અવયવો તેમજ હાડકાં વિશેષ મજબૂત થાય તે સંધયણ કહેવાય. અથવા અસ્થિને સમુહ-બંધારણ વિશેષ તે સંઘયણ કહેવાય.
૧. વજનષભનારા સંઘયણ–વજા=બીલી, ઋષભ=પાટ, નારાચ=મર્કટબંધ, આ ત્રણે બંધારણે જેમાં હોય તે.
આ સંધયણમાં બંને બાજુ મર્કટબંધ એટલે હાડકાના ભાગો સામસામા એક બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય. બંને બાજુ મર્કટબંધ હોય તેના ઉપર મધ્યભાગમાં ફરતો હાડકાને માટે વિંટાએલ હોય અને તેના ઉપર હાડકાની બનેલી મજબૂત ખીલી લાગેલી હોય એટલે પાટાને ભેદીને, ઉપરના મર્કટબંધને ભેદી, નીચેના મર્કટબંધને ભેદી, નીચેનો પાટ ભેદીને ખીલી આરપાર નીકળેલી હોય છે. આવા પ્રકારને જે બાંધે છે તે વાઋષભનારાચ સંઘયણવાળા કહેવાય.
આ સંઘયણ એટલું બધું મજબૂત હોય છે કે હાડકાની સંધી ઉપર ગમે તેટલે ઉપદ્રવ-પ્રહાર થાય કે પટકાય તો પણ ભાંગતા નથી કે ઉતરી જતા નથી. સંધી જુદી પડતી નથી. હાડકાનું ઘણું જ મજબૂત બંધારણ હેય.
૨. ઇષભનારાચ સંઘયણ–આ પ્રકારના સંઘયણમાં ખીલી હતી નથી. એટલે બંને બાજુ મર્કટબંધ અને ઉપર હાડકાને માટે હેય.
૩. નારા સંધયણ–આ પ્રકારના સંઘયણમાં ખીલી અને પાટો હતો નથી માત્ર બંને બાજુ મર્કટબંધથી હાડકાનાં સાંધા હેય.
૪. અર્ધનારા સંઘયણ–આ પ્રકારના સંધયણમાં એક બાજુ મર્કટબંધી હોય.
૫. કાલિકા સંઘયણ–આ પ્રકારના સંધયણમાં બંને બાજુના હાડકા આંટી માર્યા વિના પરસ્પર સીધા જોડાએલા હોય અને બંને હાડકામાં આરપાર હાડકાની ખીલી હોય.
૬. છેવટઠ સંઘયણ–આ પ્રકારનું સંઘયણ અંતિમ કેટીનું એટલે સૌથી ઉતરતુ છે. આમા હાડકાની સંધીના સ્થાને સામ સામા જે છેડાઓ છે તે પછી એક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org